________________
ca
ઇંડામાંથી જન્મે છે. તે અડ-જ ગભ જ કહેવાય છે. મનુષ્યા, બળદ વગેરે જરાયુ=એરમાં વીંટાઇને જન્મે છે. તે જરાયુજ ગભ જ કહેવાય છે અને કેટલાક પશુએ જરાણુ કે ઇંડા વિના સીધા બચ્ચાંરૂપે જન્મે છે. તે હાથી વગેરે પાતજ ગભ જ કહેવાય છે,
L
કોઈ વખતે આપણે બેઠા હોઈ એ છીએ અને એકાએક વરસાદનું ઝાપટુ' પડે છે, કે થાડી જ વારમાં પાંખાવાળા ઉધઈ જેવાં જીવડાં ઊડીને આપણને ગભરાવી નાખે છે, ઘેાડી વારમાં તેની પાંખા તૂટી જાય છે, ઘેાડી વારમાં તે જીવડાં મરી જાય છે. તે બધા ગભ વિના માત્ર સમૂમિ તરીકે ઉત્પન્ન થયા હૈાય છે. એ રીતે ચામાસામાં અનેક જાતના સમૂ`િમ જીવા જન્મતાંની સાથે ઉભરાઈ જતા આપણે જોઈ એ છીએ.
૨૨ સ્થાવરના, ૬ વિકલેન્દ્રિયાના, ૨૦ ૫ ચેન્દ્રિય નિય ચેાના, એ પ્રમાણે તિય ચગતિમાં રહેલા જીવાના કુલ ૪૮ ભે છે.
જબૂઢીપમાં મેરૂ પર્વતની દક્ષિણે ભરતક્ષેત્ર છે. ભરતની ઉત્તરે હિમવત ક્ષેત્ર અને હરિથ ક્ષેત્ર છે, તેની વચ્ચે અનુક્રમે હિમવત અને મહાહિમવત પવ તા છે, હરિવ ક્ષેત્રની ઉત્તરે નિષધ પર્વત અને તેની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, તેની ઉત્તરે નીલવંત પર્યંત છે તેની પછી હિરણ્યવત ક્ષેત્ર, રૂપ્યપર્વત. રમ્યક્ષેત્ર, શિખરી પત અને અરવત ક્ષેત્ર આવે છે. આ રીતે એ સાત ક્ષેત્રામાં મનુષ્ય રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org