________________
હોય, ત્યાં સુધી એને વિજળીને ધક્કો લાગતાં તે એકદમ સંકોચાય છે. વનસ્પતિમાં આવા આંચકા અને સંકોચે એટલા બારીક હોય છે, જે-આ યંત્રથી વિપુલ થાય છે, ત્યારે જ તે પકડાય છે. આપણું નાયુ જેમ મહેનતથી થાકી જાય છે, અને થાક ઉતર્યા પછી જ ફરી મહેનત કરી શકે છે, તેમ વનસ્પતિના સ્નાયુ પણ થાકથી સુસ્તી બતાવે છે, અને પુર આરામ મળ્યા પછી ક્રિયાવાન થઈ શકે છે. વનસ્પતિને જ્ઞાનતંતુ છે, હૃદય છે; તેની વૃદ્ધિ થાય છે, અને તેનું મરણ થાય છે. આ બધા પ્રયોગો તેમણે અનેક વનસ્પતિ ઉપર યંત્રો દ્વારા અજમાવ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ લેખ વાંચવા જેવું છે. ]
હાલના જમાનામાં વિવિધ વૈજ્ઞાનિક અને તત્વજ્ઞાનના ભારતીય ગ્રંથના પઠન-પાઠન અને સંશોધન પ્રવૃત્તિ ઉપર, પરદેશીઓના હથીયારરૂપ બનીને દયાનંદ સરસ્વતીએ મેટ ફટકે મારીને ભારતીય પવિત્ર મહાસાહિત્યને ભયંકર દ્રોહ કર્યો છે. દયાનંદ સરસ્વતીના વિચાર વાતાવરણના ઘડતરમાં આધુનિક શિક્ષણે જ પરિવર્તન આપ્યું હતું. વિદેશી સાહિત્યને સ્થાન આપવા માટે સ્વદેશી સાહિત્ય ઉપર અણુગમે ઉત્પન્ન કરાવી દેવાના પ્રચારમાં અસાધારણ મદદગાર હેવાને લીધે સ્વામીજીને કપ્રિય, અને રાજ્યમાન્ય કરવા વાદવિવાદમાં પરદેશી જજો આડકતરી રીતે તેને પક્ષ લેનારા. જણાયા હતા.
કેટલાક પરચુરણ ગ્રંથે આગળ કરીને ભારતીય શાસ્ત્ર ગ્રંથેની એક ઝપાટે નિંદા કરી છે, એકલા વેદને જ પ્રામાણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org