________________
.
નહિ, આપણાં નેત્રે એની લાગણીઓ જોઈ શકતાં નહિ, તેથી આપણે તેને જડ માનતા હતા, તથા નિર્જીવ કહેતા હતા. હવે ડોક્ટર એઝે એમને ખેલતા કર્યાં છે, કહેા કે—એમની એલી આપણને શિખવી છે વનસ્પતિને એમણે કલમ આપી છે, કલમથી જે પત્રા લખાય, તેમાં આ બિચારા હવે પેાતાનુ હૈયુ ઠાલવે છે. ડૉ. એાએ એક યંત્ર બનાવ્યું છે. એક ઝીણી રેશમી દોરી વતી છેડવાનાં પાંદડાંને એક ન્હાના અને મહુ સારી રીતે ગાઠવેલા લીવરના એક હાથ સાથે જોડવામાં આવે છે. લીવરનેા બીજો એક લાંએ પાતળે સીધેા લટકતા તાર હાય છે. પાંદડામાં એવી લગાર પણ ગતિ હાય કે—જે આંખે પણુ દેખાય નહિ-તેપણ તે ગતિ આ રચનાથી લીવર દ્વારા તારમાં એટલા ગણી માટી થાય છે, કે—જેથી તે સ્પષ્ટ સમજી શકાય છે. તારની નીચેની અણીને જરાક વાળવામાં આવે છે અને, તે વળેલી ખણી એક મેશથી કાળા કરેલા કાચને અડકેલી રહે છે. એક બાજુથી તે તારને વિજળીક આંદોલને આપીને ઈચ્છા મુજમ ગતિથી હલાવી શકાય છે. બીજી ખાજુથી અમુક ચાક્કસ ગતિથી કાળા કાચ નીચે ઉતરે છે, જ્યાં અને જ્યારે કાચને અડકે છે, ત્યાં અને ત્યારે ઝીણુ ટપકુ મેશના ઉખડી જવાથી થાય છે. આ તાર તે વનસ્પ તિની કલમ, કાળા કાચ તે પત્ર, અને ટપકાંએ તે તેએના અક્ષરે. આ નાજુક ય ́ત્રથી વનસ્પતિની ગૂઢ હિલચાલે તથા હાવભાવે। હજાર ગણા મેટા થાય છે. કમળનું ફૂલ કે કાખીની ગાંઠ આજ લેખિનીથી પેાતાનું આત્મવૃત્ત પ્રગટ કરી શકે છે સ્નાયુ માત્રનું એ એક લક્ષણુ છે, કે જ્યાં સુધી તે સજીવ
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org