________________
[ ૧૨૪ ]
આ દિવાલ હાવાનું ભીનું આધુનિક પ્રમાણુ
ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક સર હ્યુબ વિલ્કીસ સન, ૧૯૨૮-૨૯ માં દક્ષિણ ધ્રુવની સફર ગયાં ત્યારે ૨૦૦૦ ફૂટની ઉંચાઇએ ઉડતાં વાવાઝોડું અને હિમવર્ષા થવાથી ૫૦૦ ફૂટની ઉંચાઈએ નીચે આવ્યે અને ત્યાં તેની સામે કાળી દીવાલ દેખાઈ અને અકસ્માત્ થતાં ખેંચી ગયે. ”
જન્મભૂમિ-પ્રવાસી ૨૫-૪-૧૯૬૦ પૃષ્ઠ ૧૬
ભાઇ રમણલાલ શાહની નોંધમાંથી.
૨ પૃથ્વીને ગાળ સાબિત કરવા માટે “ * સમુદ્રમાં દૂર જતા વહાણાનું તળીયું ન દેખાતાં તેને ઉપરના ભાગ દેખાય છે, માટે પૃથ્વી ગાળ છે. ” એમ કહેવાય છે. તેના ખુલાસામાં જણાવ્યું છે, કે “ જેમ રેલ્વેના સમાન્તર્ એ પાટા આગળ જતાં સાંકડા થઇ જતા ભાસે છે, તે જેમ દૃષ્ટિભ્રમ પ્રમાણે આમાં પણ દષ્ટિભ્રમ થાય છે. દૂરખીનથી જોતાં વહાણુનું તળીયુ' પણુ દૂરથીયે દેખાતું હોય છે. તેથી પૃથ્વીના ગાળાકારની પાછળ ઢંકાતા વહાણને નીચેના ભાગ દૂરબીનથી પણ કેમ દેખાય ? ”
તે
66
૩ ૩૦-૮-૧૯૦૫ થયેલું સૂર્ય ગ્રહણ પશ્ચિમીય અને ઉત્તર આફ્રીકા, ઉત્તર અધ મહાસાગર, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તર એશિયા, સાઇબીરીયા, બ્રીટીશ અને અમેરિકાના સ'પૂર્ણ ભાગેામાં સ્પષ્ટ દેખાયુ` હતુ`
""
જો અમેરિકા પૃથ્વી પાછળની બાજુમાં જ ાય, તે! એક જ સૂર્યંનું ગ્રહણ એકી સાથે બધા દેશામાં કેમ દેખાય ? આવા આવા ઘણા પ્રમાણેા અને દલીલ આપેલી છે. આ લેખ “ અહિંસાવાણી ૩ વર્ષ ૫ અંક છ માંથી વાંચી શકાશે.
,,
[ ૨ ]
મી. કાર્પેન્ટર વિશ્યમે “ વન હુંડ્રેડ પ્રુસ એક્ ધી અર્થ નાટ એ ગ્લાખ ” ‘ પૃથ્વી ગોળ નથી તેના એકસેા પૂરાવા એ નામનું પુસ્તક લખેલુ છે.
[ 3 ]
66
ભૂ-ભ્રમણ-ભ્રાંતિ ” પુસ્તકના ૧ થી ૪ ભાગ અલીગઢથી ૧૯૮૦ માં પ્રસિદ્ધ થયા છે. તેમાં ૮૦ વૈજ્ઞાનિકાનાં મતભ્યો બતાવીને યુક્તિપૂર્વક ભ્રાંતિ સાબિત કરવામાં આવી છે.
[૪]
૨-૫-૧૯૪૮ ના “ સન્ડે ન્યૂઝ એફ ઇન્ડીયા ” માં હેન્રી ફેસ્ટરના “ હાઉ રાઉન્ડ ઈઝ ધી અર્થ ? ” એ લેખમાં વિશ્યમ એડગલ વૈજ્ઞાનિકના મત પ્રમાણે પૃથ્વીના ચપટાપણું સિદ્ધ કર્યુ છે. --પરમપૂજ્ય એક વિદ્વાન મુનિમહારાજશ્રીની નોંધપોથીમાંથી.
[૯] હિંસા: અહિ સા: સત્ય: અસત્ય: વગેરેનુ` રહસ્ય:
૧૮ પાપસ્થાનકમાંના પહેલા હિંસાપાપસ્થાનક અને તેના ત્યાગની ગંભીર વિચારણા:
૧. જંતુ-જાતથી ભરેલા આ સચરાચર વિશ્વમાં સર્વથા હિંસાથી રહિતપણે જીવવું: એ યેાગિને માટે પણ દેખીતી રીતે સથા અશક્ય જ છે. અને જો એમ જ હાય તે। પછી-અહિંસાને કયાંયે ય સ્થાન સંભવી શકે જ નહીં. અહિંસાની વાત કરવી તે પણ નકામીઃ અને વાહીયાતઃ જ ગણાય. પરંતુ એમ નથી. અહિંસાની અનેક રીતેા સવિત છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org