________________
(૧૨૩] ઉલો રસ્તો ન લેવાઈ જાય, તેની કાળજી આજના જ વિવેકીઓએ અને આગના સાચા ભક્તોએ રાખવાની છે.
૧૦ મોટી મોટી લાઈબ્રેરી કે પુસ્તકાલય પાછળ ખર્ચ કરી લાખો પુસ્તકો સાચવવા જતાં, મૂળ વસ્તુઓ જ જે આવી રીતે ભવિષ્યમાં ચાલી જાય, કે તે જોખમમાં મૂકાઈ જાય, તે આપણે બધું જ ગુમાવ્યું ગણાય. માટે લાખો સાચવવા કરતાં મૂળભૂત સેને જ બરાબર સાચવવામાં વધારે હિત છે. આ રહસ્યમય બાબત છે. ઉપર-ઉપરથી વિચારવાથી સમજાય તેમ નથી.
૧૧ જેઓ કેવળ ભૌતિકવાદના જ અંદરથી ભક્તો છે, તેઓ આવી આજની બાબતને ઉત્તેજે, તેમ કરવાની સલાહ આપે, તેમાં તો તેઓને ઉદેશ સફળ થાય છે, કે-“ આત્મવાદ એક વખત મરે અને ભૌતિકવાદ તે” તેથી તેવી બાબતોની પેટ ભરીને પ્રશંસા કરે અને સલાહ આપે, તેમાં તેઓનું શું જાય ? તેઓના ઉદેશેની તે સફળતા થાય. પણ તે આપણને કેમ પિસાય ?
પૃથ્વી ચપટી અને વિશાળ હવાના પ્રમાણે આધુનિક પ્રચારોથી પ્રભાવિત થયેલા કેટલાક જૈન વિદ્વાને પણ જૈનશાસ્ત્રમાં બતાવેલા ભૂગોળ અને ખગોળના વિષયમાં શકિત થઈ ગયા હોય છે. એ વાત ખરી છે, કે–આ વિષયમાં સંતોષકારક ખુલાસા આ વિષયના તલસ્પર્શી અભ્યાસીઓ જ આપી શકે.
એ તે નક્કી છે, કે-આજની શે સ્થિર નથી. લગભગ માત્ર અભિપ્રાય જ હોય છે. તેમાં ફેરફાર થતા જ રહે છે. જેમ કે
પૃથ્વીઓ એકને બદલે લાખો હેવાનું આજે જણાવાય છે. પાંચ કરોડ પ્રકાશ વર્ષના માઈલ જેટલા તારા દૂર હોવાના હેવાલો બહાર આવ્યા છે. વગેરે ઘણું ઘણું આવતું જાય છે. કેટલાક પ્રમાણે આ ભૂમિકાના પૃષ્ઠ ૪૫થી બતાવેલા છે.
ઉપરાંત, કેટલીક વિશેષ બાબતે જાણવામાં આવવાથી અભ્યાસીઓની જાણ માટે કેટલાક વિશેષ પ્રમાણે સૂચિત કરવામાં આવે છે.
એસ્ટ્રા લોજીકલ મેગેજીનના ૧૯૪૬ના જુલાઈ અને ઓગસ્ટના અંકમાં મેકડોનલ્ડ નામના એક અમેરિકન વિદ્વાને લખેલા પૃથ્વી ગોળ નથી પણ ચપટી છે” એ વિષય પર દલીલે અને પ્રમાણેથી ભરપૂર એક લેખ પ્રસિદ્ધ કર્યો છે.
પૃથ્વીને વ્યાસ લગભગ ૨૫૦૦૦ માઈલ છે, તે વાત બેટી કરાવી છે તે જણાવ્યું છે, કે
૧ કેપ્ટન જે. રાસ ઈ. સ. ૧૮૩૮ માં કેપ્ટન કોસીયરની સાથે દક્ષિણ તરફ એટલાંટિક સર્કલ સુધી ગયા અને ત્યાં તેમને ૪૫૦ થી ૧૦૦૦ ફૂટ સુધીની ઉંચી એક બરફની દિવાલ મળી આવી. અને તેની ઉપરના સપાટ ભાગ ઉપર ૪૦૦૦૦ ચાલીશ હજાર માઈલ સુધી ચાર વર્ષ સુધી ચાલ્યા.
આ વાત “જબૂદીપને ફરતી એક દિવાલ-કો જેવી ભીંત-જબૂદીપની જગતી છે, એ શાસ્ત્રની
હકીકતનું બરાબર સ્મરણ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org -