________________
[ ૨૦૨] આગળ જતાં પાછળના તમામ બનાવો ઉપર ડે. સાલાઝાર ટુંક નજર ફેરવી જાય છે. તેનું વક્તવ્ય સારરૂપ છે.
પોર્ટુગીઝ પ્રદેશની એકતા એ સામાજિક અને ઐતિહાસિક હકીકત છે. જેઓ હવે પિટુગીઝ આફ્રીકાના ઉદ્ધાર માટે બહાર પડ્યા છે, તેઓ વધુ મોડા થયા છે, આ પ્રદેશનો ઉદ્ધાર એટલે મુક્તિ તો ક્યારની થઈ ચૂકી છે. આમાં પ્રજામત કે આત્મનિર્ણયને કશ અવકાશ રહેતો નથી.”
આ એક જાતના સ્ટંટની ભાષા છે, પણ તે દ્વારા પ્રદેશની એકતા જણાવીને ૧૪૯૨ ને હવાલે આપીને તે વસ્તુ મજબૂત છે એમ સૂચવે છે. બીજા વાકયથી જ્યારે તેના ઉપર તપ્રજાના આગેવાન અમે એ કબજે કર્યો ત્યારથી એ પ્રદેશનો ઉદ્ધાર શરૂ થઈ ગયો છે ને થશે. જંગલી હાલતમાંથી તેને ઉદ્ધાર થયે છે તેથી ત્યાંની પ્રજાએ અમને સ્વીકાર્યો છે. એ જ તેને આત્મનિર્ણય છે. તેથી તેમાં હવે બીજાઓએ માથું મારવાની જરૂર નથી. આ પણ ફટાટોપ સ્ટંટ માત્ર છે.
“યુનોને પોર્ટુગલ સામે ભેદભાવ બતાવતે ઠરાવ પસાર કરવાનો અધિકાર નથી.” આ પણ સ્ટટની ફટાટોપી ભાષા છે. અતિ દુનીયાની આંખમાં ધૂળ નાખવા માટેની છે. તે પ્રજા તે તેનું ઊડું રહસ્ય સમજે છે. ૧૪૯૨ થી ભાગ પામેલી સત્તા સામે યુનેને કશો અધિકાર નથી. એમ ભવિષ્ય માટે સ્પષ્ટ કરી લે છે. છતાં યુનેની બે ઠરાવ કરવાની યુક્તિને મનથી વધારે છે. ) હવે ભારત વિશે બેલે છે–
એક મહા એશિયાઈ સત્તા તરીકે અમે ભારતીય સંધને માન આપીએ છીએ અને તેની સાથે પડોશી સંબંધ જાળવી રાખવાનું ઇચ્છવામાં અમે માત્ર અમારી ફરજ બજાવી રહ્યા છીએ. ભારતમાં થતા બળવા, તેના દુકાળ, ઉપદ્રવો અને જાત-જાતની અછતને અમે મોટી મોટી જાહેરાતો આપતા નથી. આમ છતાં ભારતમાંના અમારા પ્રદેશમાં પ્રસરી રહેલી યુ-ભારત સંસ્કૃતિને ઉતારી પાડવાનો ભારત સરકાર પ્રયાસ કરે એ અન્યાય છે.”
મી. નીગારાના ઉદ્દગારો જેવા બીજા શબ્દોમાં આ ઊદ્ગારો છે. ૧૪૯૨ ના બુલ મુજબ ભારત ઉપર માલિકી પોર્ટુગીઝની સ્થાપિત છે. તેની છાયામાં બ્રીટીશને ભારતને પિતાનું સંસ્થાન બનાવવા દીધું. અને એ સંસ્થાનને સ્વરાજ્ય અને સ્વતંત્રતા ૧૪૯૨ ને બુલને આધારે ઉભા થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર અપાયા છે. તથા નવું બંધારણ તથા ૧૯૭૫ ને હિંદધારે પણ તે અનુસાર થયા ત્ર નહિ કે ભારતીય પરંપરા પ્રમાણે થયા છે. તેથી તેને માન આપવામાં પાગલને વાંધો હોય જ શાસો ૧ અને સંસ્થાનને હિસાબે જે કાંઈ થયું તેમાં તટસ્થતા જાળવી રાખી પુરી દરમ્યાનગીરી ૧૭૫૭–૧૮૫૭–૧૯૪૭–૧૯૫૭ માં કરી નથી. કેમ કે કરવાની નહતી. પહેલેથી જ તટસ્થ ચૂપનીતિ રાખવાનો અંદરોઅંદર સંકેત હતા. હવે ભારતની નવી સરકારના પગલાને અન્યાય કહેવા માત્રને સ્ટેટ છે. કેમ કે પોર્ટુગલની સામે તેના મિત્રોના સંસ્થાનનું ભારત કાંઈપણ બેલે તે બુલને હિસાબે અન્યાય બતાવી શકાય. કેમ કે ભારત એ હિસાબે કાંઈપણ ન બોલવું જોઈએ એમ તેને ઉડો આશય છે.
પાડોશીપણાને સંબંધ તો માત્ર સામાન્ય લોકોને સમજાવવા ભૂલાવામાં પાડવા આગળ કરવામાં આવે છે, ભારતને પણ ઊંડાણથી પોતાના તાબાને દેશ જ માને છે. ગોવા તેનું પ્રતીક છે. કેમ કે ૧૪૯ ની વહેચણીમાં યુરોપની બહારના પૂર્વ ભાગ તેના ભાગમાં આવ્યો છે તેની સામે ભારતના નેતાઓનો વિરોધ કાવનારે ગણાય જ. એ વાત જુદી જ ભાષામાં તે નીચે પ્રમાણે રજુ કરે છે–
• ભારતના નેતાઓ પોર્ટુગલના ઐતિહાસિક દાવાને અસ્વીકાર અને આ બીજાઓના પ્રદેશને ખાલસા કરવાનો આગ્રહ રાખીને એ પ્રદેશના લેકની ઈચછાની અવગણના કરે એ વરતુ ચંકાવનારી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org