________________
[૧૪] સ્થાનિક પ્રજાઓ ઉપર કબજો મેળવવાને ભારતવાસીઓએ પ્રયત્ન કર્યાને ઇતિહાસ નથી. સંપ્રતિરજાના કાર્યોમાં પણ આવી ગંધ જ નથી.
૧૧ જો કે આજે વિનાશક ચિહે જણાતા નથી પરંતુ જે જે પ્રદેશમાં યુરોપીયને ગયા તે તે વખતે તે તે દેશના મૂળ વતનીઓ આ ભાવિ સમજીને તેઓની સામે થયાના ઘણે દાખલા છે. અને તેઓને સામે થવા દઈને તે પ્રજાની છેવટની લડાયક શક્તિ તેડી નાંખવામાં આવેલી છે. ભારતમાં ૧૮૫૭માં એ શક્તિ તેડી નાંખી. અમેરિકામાં પણ એક પ્રજા ખૂબ જનુનથી લડી. ને તેની સંખ્યા માત્ર આઠસો નવસો સુધીમાં જ આવી ગઈ, જાપાન પણ અમેરિકાના એટમ બોમ્બથી હતાશ થઈ ગયું.
બોકસરના બળવા પછી યુરોપીયન લોકેએ ચીનમાં જે અત્યાચાર કર્યા...” આ સર્વ બાબતેનો વિચાર કરી તત્ત્વજ્ઞ ક્રેડરીક નિસે કહે છે, કે “સવ હિંસક પશુઓમાં સર્વથી હિંસક પશુ હોય તો યુરોપીયન મનુષ્ય છે.” આવા પ્રકારનો મત રે. ડીન ઈજે માન્ય કર્યો છે. એક ગ્રંથકાર
જે તિયોનિમાં ધર્મરચના કરી શકાય તેમ હોય તે તેમને ઈશ્વરની કલ્પના આવી શકશે કે નહિ. એ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને સંતાનના સ્વરૂપની કલ્પના કરવાનું કહીશું તે તેઓ મેટા શ્વેતવણ્ય મનુષ્યનું રૂપ બતાવશે.”
હિંદુ સમાજરચનાશાસ્ત્ર ગુ૦ ભા૦ પૃષ્ઠ ૪૬ ૧૨. ત્યારે ભારતના નેતૃત્વ નીચે નગ્ન હાલતમાં કે લંગોટીભર હજારો વર્ષ વિતાવવા છતાં કેાઈ પ્રજાની હયાતી જોખમાઈ નથી. ત્યારે આજની પ્રાગતિક પ્રજાઓના સંબંધો બીજા માનો માટે . ભયમુક્ત વિશ્વાસપાત્ર હોવાના કોઈપણ પ્રમાણ મળી શકે તેમ નથી.
૧૩. અમેરિકાઃ ઈગ્લાંડઃ રશિયાના ટોચના પ્રસિદ્ધ રાજ્યકારી આગેવાન પુરુષે આમતેમ ફરી રહ્યા છે. અને જુદા જુદા દેશમાં જઈ વિશ્વશાંતિઃ શસ્ત્રસંયમનઃ વગેરેની વાતો છટાથી કરી રહ્યા છે. છતાં તે ચાર જ ગોરીપ્રજાના આગેવાનો જ શિખરમંત્રણામાં બેસે છે. બીજાને હજી તે બેસવા દેતા નથી અને ગુપ્તતા ખૂબ જાળવવામાં આવે છે. જે વિશ્વશાંતિ જ કરવી હોય, તે તેમાં આટલી ગુપ્તતાની શી જરૂર છે? તેમાં ભંગાણ પાડવું વગેરે પણ સ્ટેટો જ હોય છે. જગતનું ધ્યાન આકર્ષે પોતે ભવિષ્યમાં જે છેવટની મંત્રણું કરે તેમાં વિશ્વને જોડાયેલું રાખવાની ગૂઢ ધારણું હોય છે.
૧૪. આ બધી હીલચાલોનું પરિણામ એશિયાને ત્રીજા વિશ્વયુદ્ધનું રણક્ષેત્ર બનાવવા તરફ વલણ જણાઇ આવે છે. બીજું યુદ્ધ બંધ થતાંની સાથે જ કેરિયાઃ ફેર્મોસાઃ ઈજીપ્તઃ સુએજ: ઈરાક: ઇજરાઇલઃ રન વગેરે એશિયાના પૂર્વ અને પશ્ચિમ છેડાના દેશમાં શસ્ત્ર ખખડ્યાં છે. અને તે આગ ચીનઃ તિબેટઃ ભારતઃ પાકીસ્તાનઃ અફગાનીસ્તાન વગેરે મધ્ય એશિયા સુધી આવી પહોંચી હેવાનું સૌ કોઈ સમજી શકે તેમ છે.
૧૫. ઈગ્લાડના વડાપ્રધાન મી. હેરલ્ડ મેકમીલનનું મેઢે જવું: ને થોડાક જ દિવસો બાદ ચિનતિબેટનું ઘર્ષણ, દલાઈ લામાને ભારતમાં જવાની તક ઉભી કરવી, કેપડેવીડના એકાંત સ્થળમાં મુખ્ય પુરુષની મહત્ત્વની મંત્રણ, ચિન અને ભારત વચ્ચેના મૈત્રી સંબંધોની તુટની શરૂઆત, આ સર્વ અત્યન્ત સૂચક બનાવે છે. એશિયા સાથે આફ્રીકન પ્રજા વિષે પણ કઈ ભાવિ પરિવર્તનની આગાહી કરે છે.
૧૬. તેરાપંથના જૈનાચાર્યે મી. આઈક અને મી. છેવ મંત્રણાને વિશ્વશાંતિને સંદેશો મોકલ્યો, પરંતુ તેનો ઉપયોગ તેઓના આદશની વિશ્વશાંતિમાં થવાને. જેમાં હિંસા સમાયેલી છે. આત્મવાદી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org