________________
[ ૧૩ ]
જાય છે. અને પ્રાગતિક ધારણાને વેગ મળે તે રીતે નવી આર્થિક મદદ અપાય છે. એટલે પણ છેવટે આધુનિક વિશ્વશાંતિના જ વિજય તેમાં સંકળાયેલા છે.
૫ પ્રગતિમાં આખી માનતજાત દાખલ થઈ જાય, તેવામાં ગેરીપ્રજાના સંતાને જગત્ આખામાં ફેલાને વસવાટ કરતા થઇ ગયા હોય એટલે પછી આજની વિશ્વશાંતિ જ તેની હરિફાઇમાં ઉતરવાની. ભૌતિક રીતે ખીજી પ્રજાએ આજથી ઘણીખરી તાકાત ગુમાવી બેઠેલ છે. કેમકે-તેઓની ભૌતિક તાકાત અસાધારણ વધારી દેવામાં આવેલી છે.
૬ ભારતનું વિશ્વનેતૃત્વ હતું ત્યારે પણ ખીજી પ્રજાએ તેને જ અનુસરતી હતી, તેા આજે જગની ગેરી પ્રજાને અનુસરે છે, તેમાં ક્રૂરક શા થયા છે? અને તેમાં ખાટુ શુ થયુ છે? આ પ્રશ્ન બરાબર છે.
૭ પરંતુ બંનેના મૂળભૂત આશયામાં ફરક છે. ભારતના આંતરરાષ્ટ્રીય નેતૃત્વની વિશ્વશાંતિના પ્રેરકા નિઃસ્વાર્થી મહાત્માએ છે. આજની વિશ્વશાંતિના પ્રેરકે ઘરબારીઃ ધન-દાલતઃ ધંધા—ાજગાર ચલાવનાર છે. તેઓ દુન્યવી સ્વાર્થીથી ઘેરાયેલા હોય છે. આટલુ મેટું અંતર છે.
મા-બાપ વ્હાલા બાળક ઉપર વ્હાલથી અંકુશેા રાખે અને એક સ્વાર્થી હરીફ પ્રતિસ્પર્ધીપણાની દૃષ્ટિથી નેતાપણું કરે, ખતૈયની મનેાદશામાં આકાશ-પાતાળનું અંતર હોય છે. તેમ ભારતની મહાસંતાની વિશ્વશાંતિમાં અને આજના શસ્ત્રધારીએની વિશ્વશાંતિમાં આકાશ-પાતાળનું અંતર છે. ભારતની વિશ્વશાંતિનું પ્રતીક સર્વ પ્રાણીઓના રક્ષણનું પ્રતીક રોહરણ છે. ત્યારે આજની વિશ્વશાંતિનું પ્રતીક બંદૂકઃ તાપઃ એટમએમ્બ વગેરે છે.
૮ ભારતવાસીએએ ભૂતકાળમાં ઘણા પ્રદેશના લેાકાને હજારા ને લાખા વર્ષ સુધી જંગલી હાલતમાં સબડતા રાખ્યા છે, ત્યારે આજે તેને પણ શિક્ષણ આપીને સભ્ય બનાવી સ્વરાજ્યે પણ આપવામાં આવે છે. આ રીતે એક તરફ સંકુચિત મનેાવૃત્તિને પરિચય મળે છે, ત્યારે બીજી તરફ ઉદાર અને વિશાળ મનેાત્તિના પરિચય મળે છે, ન્યાયદષ્ટિથી વિચારી સાચું હાય, તેને સ્વીકાર કરો.
૯ અમે પણ તમારા તરફથી એજ આશા રાખીયે છીએ. સાંભળેા. બંનેયના આદર્શોમાં મેરૂ અને સરસવનુ' અતર છે. તે તેા ઉપર જણાવ્યું છે. ભારતનું નેતૃત્વ અને સબધા કેવળ નિઃસ્વાર્થ ભાવે તેઓના હિત માટે જ છે. તેએના ધર્મગુરુઓ પણ ભારતના ધર્મ ગુરુઓના આદર્શો સાથે સંગત હતા. ત્યારે આજે તેઓએ માગ બદલ્યા છે.
૧૪૯૨ પછી તેઓ જગત આખામાં ફરી વળ્યા અને સામ-દામ-દંડ-ભેદથી પેાતાની સત્તાઓ સ્થાપી. આફ્રીકા-ઓસ્ટ્રેલીયા-અમેરિકા વગેરે ધણા પ્રદેશાની મૂળ સ્થાનિક-પ્રજાએમાંથી ધણી નામશેષ થઇ તે કેટલીક તેની ભૂમિકા ઉપર મૂકાતી જાય છે. વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ છે. પેાતપેાતાના સ્થાનની પ્રજાઓને સ્ટીલન્નેમાના સ્વરાજ્યા આપ્યા છે, તે તે વધારે પ્રાગતિક તાબેદાર બનાવવાની ચેાજનાએ માત્ર છે. જે આગળ જતાં ખૂબ સ્પષ્ટ થઇ જશે. એટલે એ સ્વરાજ્યા આપનારાના ભાવિ હિતેા માટેજ અપાય છે. તેથી તે લેનારાના હિતમાં શી રીતે સભવે ? વિચારી જુએ. ભવિષ્યમાં “ એય કેાની ભેશને ઢાવે છે?” કાનુ` સ્વરાજ્ય તે શુ કાંઇ ? ત્યારે કેવી હાલત થવાની ?
૧૦ આ જાતની પરિસ્થિતિનું સર્જન કદ્દી ભારતવાસીઓએ કાઇપણ પ્રજાનું કર્યું નથી. મહેન્દ્રકુમાર. અને સંમિત્રાએ ભારત બહાર જઇ નિઃસ્વાભાવે લેાકાના સંસ્કાર ઉંચા ધડયા છે. પરંતુ તેએના નાશની ભૂમિકા સર્જી નથી. આજની જેમ પોતાના જ શિક્ષિત દેશભાઇએ મારફત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org