SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦૨ ૩ સભાળે તે ખાસ કરવુ. પછી આગળ વધવું. તેથી સહાય લેનારનુ સ્વમાન જળવાય છે. નહિતર શૈ ણુને ઉત્તેજન મળવાનું જ. ત્યારબાદ આવશ્યકતા પડે તે જ તેએ માટે ફંડફાળા કરવા, સિવાય નહિ જ. આ સાચા પ્રયાસે છે, પણ તે કાણું કરે? અને શી રીતે કરાય ? કારણ કે એ નવી સંસ્થાએ ખીજી રીતે શાષક તત્ત્વાને અજાણતા ટકા આપતી હોય છે તેથી તેવા તત્ત્વ તેમની પ્રશંસા કરતા હોય છે. અને * પ્રગતિશીલ ' કહીને તેની પ્રશસા કરતા હોય છે. શાષણ અટકાવવાની ખાતેા હાથમાં પુણ્ શી રીતે ધરી શકે ! ને ખીજાની તે લાગવગ હોતી નથી. તે આ વિષમતા છે, બેકારી-ખીનરાજગારી વધતી જાય છે. (૧) અમેરિકાનું નાણું આવ્યા બાદ તેની મેાટા પાયા ઉપર ધીરધાર શરું થશે. (૨) સરકારી ગાદામે દ્વારા મેટા પાયા ઉપર ખેડુતેાના કાચા માલ સીધા સ્વયં-સેવકા વગેરે દ્વારા સંગ્રહીત થઇ જવાના. 2 (૩) અને ખેડુતાને જરૂરની ચીજો સરકારી કા–આપરેટીવ દુકાનમાંથી જ મળી જવાની. એ જ પ્રમાણે યાંત્રિક ખેતીના વિકાસમાં અનફીટ થનારા ખેડુતે વગેરેને પણ મજુર તરીકે બહાર નિકળ્યા વિના ચાલવાનું નથી. આ સ્થિતિમાં ગામેગામ ૧-૨ થી ૧૦૦-૨૦૦ વેપારીના ધરા હોય છે. તેમાં એકારી ફેલાતા બહાર ધંધા માટે ક્રાંફા મારવા શહેરમાં ધસી આવવાના. કેટલાક શાળા-કાલેજોમાં દાખલ થઇ નવા ધંધાઓમાં પછીથી જોડાવાના. પશુ તેવા થાડાક જ હાય, આમ બેકારીનું આભ ફાટે ત્યાં પછી તેને કયું ક્ડો પહેાંચી વળી શકે? આને પરિણામે વિદેશીય કપનીઓને નવા-નવા ધંધા દેશમાં ખીલવવાની તક મળતી જાય, તેમ તેમ એકારો વધતા જાય તે સસ્તા નાકા મળી જાય અને એ વિષચક્ર ચાલ્યા જ કરે. એકારી: નિશાળ ધંધાનાશઃ એકારી નિશાળઃ ધંધાનાશઃ એમ વિષચક્ર ચાલ્યા જ કરે માટે બેકારી–ખીનરાજગારીના મૂળ કારણા શાષક તત્ત્વ છે, તે અટકાવવા જોઇએ. અને તેમાં નડતી ખીજી પરસ્પરની અગવડા પણ દૂર કરવી જોઇએ. કે જેથી ખેડુતેાને લુટવાના ખાટા આરોપ દેશી વેપારીઓ ઉપર ન આવે, બન્નેયને સબધ ચાલુ રહે, અને બન્નેય સાદાઇ તથા કરકસરથી પણ સ્થાનિક આવકમાંથી સુખે સુકા રેટલા પણ ખાઇ શકે તે સ્વતંત્ર ભારતવાસી તરીકે જીવી શકે, નહિં તર વિદેશીય મુડીના બંગલા મેટાની પાછળ ભયકર ગુલામીખત છે. તેની અસર ભવિષ્યમાં આવશે, ત્યારે ખેાખા આંસુ પાડયે પણ આરે આવવાના નથી. ભલે આપણા સુધાક અને ક્રાંતિકારક પ્રવૃત્તિના આગેવાને ગમે તેટલા બૂમબરાડા પાડે તે ટેબલેા ઉપર હાથ પછાડે. ( ૬ ] વારસા અને જ્ઞાતિ-જાતિ. જ્યારે આત્માં પદાર્થ માનવા પડે તેવી સ્થિતિ કુદરતમાં-પ્રકૃતિમાં છે. તે શરીર ભલે નાશવંત છતાં તે આત્મા ક્યાંયથી આવીને તેણે તે રચ્યુ હાય છે. તે પાછા કયાંક ચાલ્યા જાય છે: માટે તે એક સ્થાયિ પદાર્થ છે. નિત્ય છે. એમ માન્યા વિના ચાલે તેમ નથી. જો તે ક્ષણનષ્ટ થનારા હોય તેા વિચારાની પૂર્વાપરની ધારાઓ અને બચપણુ તથા વૃદ્ધાવસ્થાના વિચારાના અનુસ ધાન રહી શકે નહિ. પરતુ તે રહે છે. વળી પૂર્વ જન્મની સ્મૃતિએના દાખલા તે। For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy