SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૭ ] વગેરે પ્રભુભક્તિ સાથે વણાયેલી હાવાથી તેનું સમણુ ભતિમાં થાય છે. ત્યારે આજે આ કળાને સ્વતંત્ર રીતે જુદી પાડવામાં આવે છે. તેને પ્રાગતિક-ભૌતિકવાદમાં ઉપયેગ કરવામાં આવે છે. એક શ્રાવકપુત્રી જિનમંદિરમાં પ્રભુ આગળ ગમે તેવું પણ નૃત્ય કરે છે. તે ભક્તિમાં પરિણમાવવાની વ્યવસ્થાને પેાષક બને છે. ત્યારે બીજી શ્રાવક પુત્રી તેનાં કરતાં અત્યન્ત સુંદર બાહ્ય રીતે નૃત્ય કરે છે, બંનેયના ઉદ્દેશ જ ફેરવાઇ જાય છે. એ જ રીતે મદિરામાંના શિલ્પાના ઉપયોગ સ્ટેશને કે એવા પ્રાગતિક મકાન બાંધવામાં કરાય ત્યાં ઉદ્દેશ ફેરવાઇ જાય છે. આ સૂક્ષ્મ રહસ્યો ધ્યાનમાં લે. બંધુએ ! બંધુભાવની આ હિશિખામણ છે. પકે કે નિંદા નથી. શિલ્પકળામય સુંદર વાતાવરણ વચ્ચે જિનમદિર તેમાં બીજાની નહીં પરંતુ વીતરાગદેવના પ્રતિમાજી. દીપક, પુષ્પમાળાએ વગેરેથી તેની કળાયુક્ત અપૂર્વ રોાભામાં વધારા કરવામાં આવ્યા હોય, સંગીત-નૃત્ય સાથે ઉત્તમ પ્રકારના વિથી વિરચિત બાર વ્રત આદિના વિચારપૂર્ણ સંગીતમય પ્રબધા દ્વારા પૂજા દ્રવ્યો મારફત સર્વ પરમાત્માની ભક્તિમાં સમર્પણુ કરાય અને એવી પૂજામાં આવનારાઓને ભક્તિથી ( ઈનામ નહીં ) પ્રભાવના અપાય. એ જ વસ્તુ છૂટી પાડી તેના છૂટા છૂટા ઉપયાગ વિચારે. તેમના ઉદ્દેશમાં કેટલા બધા ફરક પડી જાય છે. માનસશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રને આધારે વિચાર કરા. કળાના વધુ સદુપયોગ શામાં છે? આટલાથી પણ જો આપ એને સત્ય રહસ્ય ન સમજાય કે આગ્રહ ન છૂટે તે ખીજો ઉપાય નથી. માગસ્થ ભાઇએ અને અેનાએ પણ આધુનિક ક્રાપણું ભાવના કે પદાયાજના સંસ્થા કે સાધનાના ઉપયાગ કરવાથી દૂરજ રહેવામાં માર્ગાનુસારીપણાનું રક્ષણ છે. અન્યથા તેને દ્રોહ છે. છતાં અનિવાય`સોગામાં તેના ઉપયાગ કરવા પડે કે કરવા પડતા હોય તે મનમાં દુ:ખ સાથે કરવા જોઇએ. આ મહાધાતક ખાખતા છે, તેને ત્યાગ કેમ શકય બને? તેવી ભાવના અને જાગૃતિ મનમાં જાગતી હાવી જોઇએ. તેા માર્ગાનુસારીપણાની વફાદારી જળવાશે. સમકિત તે। દૂર રહ્યુ. નહિંતર માર્ગોનુસારિતાથી પણ બહાર ચાલ્યુ જવાશે. આ સાવચેતી રાખવાની છે. ચતુર્વિધ સ ́ધના અને ઇતર માર્ગાનુસારી ધમ માંનાં પ્રત્યેક આત્મવાદીઓને અમારી આ નમ્ર વિજ્ઞપ્તિ છે કે તેમાં જ સાચું સ્થાયિક હિત છે. સને સન્મતિ પ્રાપ્ત થાઓ ! સવને કલ્યાણ પ્રાપ્ત થાઓ ! [૫] મધ્યમવર્ગની આર્થિક સ્થિતિ સુધારવાની પ્રવૃત્તિની પાછળનું ગૂઢ રહસ્ય. ૮ વધતી જતી ગુનાખારી— એકારી અને ભીષણ મોંઘવારીને કારણે ગુના કરવા તરફ વળી રહેલા માનવી. ખૂન, ચોરી, લુંટફાટ, બળાત્કાર, અપહરણુ, ધાડ, રામરાજ અખબારે ને પાને આ સમાચા ચમકતા હેાય છે. એની સાથે આપધાત અને એવા ખીજા આકસ્મિક મરણના બનાવે પણ સારા પ્રમાણમાં નોંધાતા રહે છે. પ્રાચીન પરપરાથી ધાર્મિક અને આધ્યાત્મિક સૌંસ્કૃતિને વારસા ભારતને મળેલા હેાવા છતાં, પરદેશી સંસ્કૃતિની અસરને પરિણામે કહેા કે-કાઇ અન્ય કારણે કહે!–પણ માનવી આ આધ્યાત્મિક સકારેાને ઉવેખીને પશ્ચિમની જડવાદી મનેાદશા તરફ વધારે પ્રમાણમાં ઢળતા જાય છે. આને કારણે વર્તમાન યુગના અદ્યતન સાધનેાથી સહેજ પ્રાપ્ત એવાં સુખ-સગવડે મેળવવાની તેની ઝંખના પણ વધતી જાય છે. અને એવી ઝંખના પાષવાને માટે પછીથી હરેક રીતે ફાંકા મારવા લાગે છે. એને માટે સાચાં કરતાં ખાટાં ઉપાય! અજમાવવા તરફ પણ માનવીનું વલણુ વધારે પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy