________________
[૧૯ ] ૨૮ ઉપરથી આવતા પ્રતિનિધિત્વને નીચેથી ઉભા કરવામાં આવતા નવીન જાતના પ્રતિનિધિત્વથી પ્રતિહત કરવાની શ્રી સંઘને શી જરૂર ? શ્રી સંધ એવું પાપ શા માટે કરે ? વગેરે ઘણા બારીક મુદ્દાઓ છે.
૨૯ જે સંસ્થા શ્રી તીર્થકર પ્રભુ સ્થાપિત શાસન અને શ્રી સંધથી તદ્દન સ્વતંત્ર છે, તેની મિલ્કત વગેરે ઉપર જ્યારે શ્રી શાસન અને શ્રી સંઘને અધિકાર નથી. તે પ્રમાણે-તે સંસ્થાને શ્રી શાસન અને શ્રી સંઘની મિલ્કતો વિષે ખંડનાત્મક કે રચનાત્મક પણ વાત કરવાનો કે ઠરાવ કરવાનો અધિકાર છે હોઈ શકે ! સ્વતંત્ર એના ઘર વિષે કે કુટુંબ વિષે કે મિત્રો વિષે સ્વતંત્ર એવા મા ને કાંઈપણ બલવાને કે ઠરાવ કરવાને કે કામ કરવાને પણ અધિકાર શો સંભવી શકે?
૩૦ અને અર્થ એ નથી કે “ હવે મૂળ શાસનના અનુયાયિ શ્રાવકોને શ્રી સંઘની બેઠકમાં પ્રભુ આજ્ઞા અનુસારી અભિપ્રાય આપવાનો કે યોગ્ય કરવાને કાંઈપણ અધિકાર નથી.” તાત્પર્યાથે એ છે કે-“ એ સંસ્થાને શ્રી શાસન અને શ્રી સંઘ વિષે કાંઈપણ અધિકાર નથી – હેઈ શકે નહીં ! જે અધિકાર આજે અન્યાયી રીતે ચલાવાય છે. તે એક જાતની ભયંકર હાનિકારક ગેરરીતિ છે. બિનબંધારણીય પણ છે, અન્યાય છે, કાયદા વિરૂદ્ધ છે, અગ્ય છે, અસંગત છે.” - ૩૧ આમ છતાં અજ્ઞાન અને નવી ઇન્દ્રજાળથી પ્રભાવિત માનસથી ચાલી રહેલ છે. જે “સંસ્કૃતિને વિનાશ કરવો” વગેરે વિદેશના ચેયની સફળતામાં સહકાર આપે છે.
૩૨ આ સંસ્થાના ઠરાવો શાસન અને શ્રી સંઘની શુદ્ધ દૃષ્ટિથી નથી. તેમજ એકાએક આધુનિક દૃષ્ટિથી ઘેરાયેલા પણ નથી. પરંતુ બન્નેના મિશ્રણથી રચાયેલા હોય છે. છતાં તેને મુખ્ય ક તે નવીનતા તરફ જ હોય છે. એજ ઠરાવે આધુનિક નવી વર્તમાન સંસ્થાઓમાં સ્પષ્ટ ભાષામાં આધુનિકતાને ટેકે આપનાર ઘડાયા હેત. ને શ્રી સંઘમાં શાસ્ત્રાજ્ઞાને ટેકો આપનારી શુદ્ધ ભાષામાં ઘડાયા હત. બીજું અધિવેશન ઠરાવ નં. ૪ ૧ “ધર્મ પ્રમુખ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાને શક્તિમાન થવા સાર........ ..”
આ શબ્દો દરેક ધામિકેને આકર્ષવા પૂરા સમર્થ છે. છતાં ચારેય પુરુષાર્થ રહિત નવા બંધારણને કેને ટેકે છે. તેને વિરોધ જાહેર કર્યો નથી. તેના અનુસંધાનમાં અપાતી વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીને કે સંસ્થાને ટકે છે. ૨ જીર્ણોદ્ધાર આવશ્યક નવા મંદિરે કરવા તરફથી લક્ષ્મ ખેંચી લેવા માટે છે,
એ આપણું સદભાગ્યની ખામી છે, કેન્ફરન્સ આ ઉપકારક પ્રવૃત્તિ ચાલુ રાખી શકી નથી.” (ઈતિહાસ લેખક. પૃ૦ ૮૮) ૩ સમાજ ઉત્કર્ષ-નિરાશ્રિત રાહત અને બેકારી નિવારણ: શેષણ કરવા કે તે તરફ લક્ષ્ય ખેંચવા
જરા પણ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. તેની સાથે સાથે જરૂરી બીજા ઉપાયો પછી ફંડને સ્થાન આપવું જરૂરી ગણાય તેને બદલે બીજી રીતની ગોઠવણ થાય તે હાનિકારક નિવડે. બન્ને ભાઈઓને જમાડવા છતાં નાના ભાઈને સારો થાળ કે વધારે આગ્રહ કરવામાં આવે કે પ્રથમ બેઠક આપવામાં
આવે, તે તેમાં મોટાભાઈનું અપમાન થાય છે. ભલે તેને જમવા મળે છે. ૪ “૧ આપણું જેન ધર્મના સાર્વજનિક ખાતાંઓ જેવા કે-દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ
દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુ જ ચોખવટ વાળા રાખવા. ૨ ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓનાં આવક–જાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક
- વર્ષે બરાબર તૈયાર કરવા. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org