SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૭] ઈ. સ. ૧૯૪૬ માંનો ઠરાવ તે માત્ર ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશવાના કેન્ફરન્સના પગલાની ભૂમિકાને ઉત્તેજન માને છે. જેથી સામાન્ય સમાજના ધામિકેનું તેના તરફ આકર્ષણ રહે. બનારસમાં ચેર સ્થાપી પરંતુ મુનિ મહારાજાઓના અભ્યાસ માટે, તેમની તે બાબતમાં ભક્તિ કરવા માટે એક પણ શબ્દ છે? કેમકે-તે સંસ્થા તેડયા વિના પ્રગતિને જોઈએ તેવો વેગ અસંભવિત છે. માટે તેની ઉપેક્ષા અને સંભવિત નિન્દા, ટીકા એ આજની પ્રગતિની અનન્ય ફરજ છે. એકય-સંગઠન:-આ ઠરાવ પણ એટલે જ ભયંકર છે. ઐકયને અર્થ સેળભેળીયા નીતિ છે. જે કોઈ પણ ન ઈચછે. સૈદ્ધાત્વિક વિચારણાથી તે આજે શકય નથી. તેથી સર્વ સામાન્ય હિતમાં એક સંપી રાખવી, એ રામબાણ ઉપાય છે. જે કાંઈ એક સંપી ચાલી આવે છે, તે પણ શિક્ષિતના મેં માથા વિનાના આજના માત્ર સંગઠનથી ઉલટાના તુટી જાય છે. એ મોટું નુકશાન છે. વિદેશીચોની ઇચ્છા હિન્દુ, મુસલમાન, વગેરે કોઈપણ પ્રકારને રેટી, બેટીના વ્યવહારને ચે ભેદ કાઢી નાંખીને એકતા સ્થાપવાની છે. ત્યારે ભારતને આદર્શ તેને સ્પર્યા વિના સર્વેની વચ્ચે સમાન હિતોની બાબતમાં એક સંપી ટકાવી રાખવાનું છે. આજે સેળભેળીયા એકતા કરવા માટે એક સંપીને તે આડકતરી રીતે તોડવામાં આવે છે. તે તુટતા જ સેળભેળીયા એકતા માટે લોકોને પછીથી દોરવણી આપી શકાય, અને લોકે ભૂલામણમાં પડીને તેને અપનાવે. ” એ તવને જૈન કોન્ફરન્સ વેગ આપે છે. - સખાવતે:–“દુર્લક્ષ્ય સેવ્યું હતું.” (પૃ. ૧૪૩) આ શબ્દો શું યોગ્ય છે? નહીં જ. કેમકેતે જાતની મદદ આપવાની પહેલાં જરૂર ન હતી. કેમકે–તે વખતે વિદેશીય શેષણ ન હોવાથી લેકે કમાઈને ખાતાં હતાં. અને કમાવા માટે આજના શિક્ષણની જરૂર ન હતી. આજે તે બાબત તરફ લક્ષ્ય આપવામાં આવે છે તેમાં મહાન સિદ્ધિ શી? કેમકે-સાધર્મિક બંધુઓને ધંધારહિત થવામાં તે સખાવતનો આડકતરો સહકાર થાય છે. તે આગળ ઉપરના સ્પષ્ટીકરણથી બરાબર સમજાશે. વિદેશીય શેષણ ઉપર ઢાંકપછેડે નાંખી તેને આડકતરો ટેકો આપવાને યશ “ આ મહાસભાને ઘટે” તેમાં ખુશ થવા જેવું શું ? “કોન્ફરન્સની સ્થાપના થઈ તે વખતે કોન્ફરન્સને કેઈ બંધારણુ જેવું હતું જ નહી.” તેથી જ કે શ્રી સંધની એક પેટા સંસ્થા તેને માનીને તેનાં મેટા મેટા ધાર્મિક શબ્દોથી ભાળવાઈને તેને શરૂઆતમાં ટેકે આપવા લકે ઠગાયા હતા. પછી સ્વતંત્ર બંધારણ ઘડીને “શ્રી સંધ કરતાં જુદી સંસ્થા છે.” એમ પાછળથી બતાવી આપ્યું છે. હવે તે સ્પષ્ટ થાય છે, કે-“તેને શ્રી જૈનશાસનની કોઈપણ બાબત વિષે કાંઈ પણ બોલવા કે કરવાને ન્યાયને ધોરણે કશો પણ અધિકાર નથી જ.” પરંતુ દલીલબાજીમાં હોંશીયાર તથા દુનિયાની ઘટનાઓની મૂળ બાબતથી સાવ અજાણુ એ વકીલ વગ વિદેશોના પીઠબળથી તેને એજન્ટ તરીકે લગભગ કામ કરતા હોય છે. તે જુસ્સાભેર ફેંકયે રાખે, તેને કોણ સમજાવી શકે? યથાર્થતા અને તેઓને મોટેભાગે બારમો ચંદ્રમા હોય છે. આશ્ચય તો જુઓ કે પ્રતિનિધિ તરીકે-કોઈપણું શહેર કે ગામનો સંઘ યા સભા કે મંડળ જે ગ્ય ગૃહસ્થને પ્રતિનિધિ તરીકે મોકલે છે. ગ્રેજ્યુએટ, જેની અંદર કોઈપણુ યુનિવર્સીટીનો ગ્રેજ્યુએટ તેમજ બેરીસ્ટર, હાઇકેટ લીડર, ડીસ્ટ્રીકટ લીડર, એજિનીયર અને સબ-આસિસ્ટંટ સર્જનેને સમાવેશ થાય છે.” આ જાતના અગ્ય પ્રકારના પ્રતિનિધિઓની લક્ષ્ય બહાર રહેલી સંખ્યાને લીધે જ મુંબઈના અધિવેશનમાં કેટલાક ગૃહને વોક-આઉટ કરવું પડ્યો હતો. તેમને અગાઉથી એક પત્રકારા ચેતાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy