________________
[ ૧૮૬ ]
શું ભંડારે જેસલમેરના છે? કે જેન ભંડારો છે, તેથી સકલ જૈન સંઘના સંચાલન નીચે જૈન શાસનની અનન્ય મિલ્કત છે. આ બાબત કેન્ફરન્સ શું કહે છે? શું એ રાજ્યસ્થાન સરકારની માલિકીની વસ્તુ છે? ટેપ અને ફેટા તથા લિસ્ટ અને વ્યવસ્થિત કરવાના કાર્યો શા માટે હતાં ? તે આ જાતના પરિણામો ઉપરથી પણું જે આપણું આંખ ન ઉધડે, તો પછી શું સમજવું? જ્ઞાન ભંડાર અને પુસ્તકોની પ્રસિદ્ધિઓનું વાતાવરણ શરૂઆતમાં શા માટે જગાડવામાં આવ્યું હતું ? અને એવી સંસ્થાઓ એ પ્રશ્ન શા માટે ઉપાડી લેતી હતી ? તેનું રહસ્ય હવે પણ શ્રી સંઘને અને પૂજ્ય ગુરુને ન સમજાય તો આશ્ચર્યકારક છે.
જેસલમેરના જૈન જ્ઞાન-ભંડાર સંરક્ષણ બાબત ઉપર ટુંકામાં સ્પષ્ટીકરણ કરેલું છે.
“ એ રીતે ભંડાર જૈન સંઘનો મટીને સરકારી માલિકીને બનાવવા માટે જૈનસંધ જૈન કોના ઋણી છે.” એમ લખવું વધારે ગ્ય ગણાય કે? ? ? - બનારસની ચેર:–“આ ત્રણેય અંગે એવી રીતે સંકલિત થયા છે, કે તે એક બીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહીં, ભારતીય–અભારતીય, વિદ્વાનોની નવયુગની અપેક્ષાને અમુક અંશે સતાવી રહ્યા છે.” આટલે જ ભાગ વિચાર આ ચેરના પરિણામ વિષે બસ છે.
શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર: બે વર્ષ પૂર્વે સ્થપાયું છે. અને તે દ્વારા કેન્ફરન્સની આ મહેચ્છા પૂરી થશે, એમ લાગે છે.” પૃ. ૧૨૩
જૈન વેતામ્બર સંધને તેથી શું લાભ?
ભલે ગમે તેટલા ઉચ્ચ કોટિના જૈન-જૈનેતર વિદ્વાન તૈયાર થવાનું માનીને શૈરવ લેવામાં આવતું હૈય, પરંતુ “ભગવાન બુદ્ધ” પુસ્તકે જે ભયંકર ફટકા માર્યાનું પરિણામ આવ્યું છે, તે ભવિષ્યમાં આવશે તેને ભયંકર ઘા હજુ કોઈ સમજી શકતું નથી.
જૈન સંસ્કૃતિના રક્ષણને નામે ચાર પુરુષાર્થની વિશ્વ વ્યાપક સંસ્કૃતિને પ્રગતિને નામે નષ્ટ કરવામાં આ સંસ્થા સહકાર આપે છે. (ચૌદમા અધિવેશનના ૬-૮ ઠરાવ વાંચવા) પૃ. ૧૭૩
ભારતીય જાતિ-ધરણુ-સામાજિક-વ્યવસ્થા, ધર્મ પ્રધાન સંસ્કૃતિનું મુખ્યમાં મુખ્ય અંગ છે. તેની નાબુદીના ઠરાવો કરવામાં આવ્યાં છે. તે યુ. ને. ને ૨૮ કલમના સમાનતાના જાહેરનામાનું સમર્થન કરે છે.
કેન્ફરન્સનું રાષ્ટ્રીય સ્વરૂપ-આ બાબત સ્વતઃ સિદ્ધ થાય છે, કે-તે ધાર્મિક સંસ્થા નથી. છતાં તેમાં હસ્તપ્રક્ષેપ કરે છે, રાષ્ટ્ર અને દેશસેવા કેટલા ભ્રામક શબ્દ છે? તે પ્રથમ ઘણી રીતે સમજાવાયું છે. માત્ર નવી હવા લાભકારક કે નુકશાનકારક હોય તેને વિચાર આ સંસ્થાને કરવાનો જ નથી. નવી બાબત છે, ને? એટલું જોવા તે ટેવાયેલા છે.
સમાજ સુધારણા:-સુધારણું શબ્દ તો માત્ર કામ ચલાઉ જ છે, ખરે શબ્દ તે, ક્રાંતિ-ધરમૂળથી પરિવર્તન છે. પરંતુ તેનું પહેલું પગથિયું સુધારણું શબ્દ રાખવાની નીતિ વિદેશીયની છે. માટે એ શબ્દ રખાયેલું છે. સાંસ્કૃતિક જીવનમાં બગાડે આવ્યો હોય, તેને તે આદર્શ પ્રમાણે સુધારવામાં કોને વિરોધ હોય ? પરંતુ સુધારાને નામે ક્રાંતિ કરી મૂળ વસ્તુ જ ઉડાડવાની તે ભયંકર છે.
આશાતના નિવારણું –આ મુદ્દો ઉપાડવાના ગર્ભમાં નવા મંદિરે ન થવા દેવાની સત્તાની ધારણને ટેકે આપવાની ગૂઢ યેજના છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International