SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪]. (૫) આક્રીકામાં લીઆન્ડામાં પોર્ટુગલે પાછી આ ચાલ શરૂ કરી છે. અને લશ્કરી અદાલતે રાષ્ટ્રની સલામતીનાં પગલાં ભરવાનું શરુ કર્યું છે. એટલે ઉશ્કેરણીને સ્ટંટ થવાને અને છેવટે સ્વરાજ્ય આપીને - દસ્તાવેજ કરીને છૂટા થઈ જવાનું. ભારત સમાધાન ન સ્વીકારે છે– (૧) ચીનનું આક્રમણ રશિયા અને તેની પાછળની ઇગ્લાંડની તથા તેના મિત્ર અમેરિકાની પ્રેરણાથી કદાચ મજબૂત બને, જેથી ભારતને બીજી રીતે સમજાવીને સમાધાન ઉપર સહી કરાવ્યા વિના ઈંગ્લાંડ રહે જ નહીં. ભારતનું સ્વરાજ્ય પ્રગતિ વગેરે ૧૪૯૨ ના આધારમાંથી જન્મ્યા છે એટલે સહી કર્યા વિના ચાલે જ નહીં, નહીંતર, પોર્ટુગલ અહીંથી ખસે નહીં. ભારત ખસેડવાની લાલચ છોડી શકે નહીં. સમાધાન થાય તે– (૨) ચીનનું આક્રમણ ઢીલું પડે, સમાધાન થાય તો મુસલમાની પ્રજાના પ્રતિનિધિ ભારત, ચીન ને આક્રીકાના પ્રતિનિધિને શિખર પરિષદમાં સ્થાન મળે. ચીનને યુનોમાં સ્થાન મળે. અને શસ્ત્ર નિયંત્રણ તથા કૃત્રિમ વિશ્વશાંતિ પણ શરુ થઈ જાય. એવી સંભાવનાઓ લાગે છે. લંબાણ ભયથી ચીન આંતરરાષ્ટ્રીય દાવપેચનું યાદુ કેવી રીતે છે તે લખતા નથી. અહીં કઈ પૂછશે કે તેમાં શું બેટું? ખોટું એ કે–તે સમાધાનની ખાસ મહત્તા બહારથી ગણવાની નહીં, પરંતુ “અશ્વેત પ્રજા અને તેનું તમામ ૧૪૯૨ ની રૂઇએ યુરેપની પ્રજાની અંગત માલિકીની વસ્તુઓ છે.” એમ એકતરફી નક્કી થતાં પ્રાગતિક રચનાત્મક નવા જમાનાને નામે-ક્રાંતિને નામે-નવા સજનને નામે આગળ વધીને તમામ પલટ કરી નાંખે. જેને પરિણામે શ્વેત પ્રજા કરતાં અણુવિકસિત ગણાયેલી અશ્વેત પ્રજાએ દબાતી જાય અને તે પ્રજા તેમાં આગળ રહેતી જાય. પરિણામે મહાહિંસા. અશ્વેત પ્રજાએ શ્વેત પ્રજાને એ માલિકી હક્ક પછી કદી ફગાવી શકે નહીં. કેમકે દસ્તાવેજ કરીને કાંડા કાપી આપ્યાં હોય છે. માથું ઉચું કરી શકે જ નહિ. એ રીતે જોકે એ સમાધાન દસ્તાવેજને તેઓને ઉપયોગ કરવો ન પડે. કેમકે પ્રાગતિક બળો, અનેક યોજનાઓ, ધંધાઓ, ઉંચા જીવનધોરણ, નાણાંની મોટી સગવડો વગેરેમાં અવેત પ્રજાઓ ફસાઈ ગઈ હોય. આમ એક વખત દેખાવથી સ્વતંત્ર કરીને પાછા પ્રથમના બધા બંધને બીજી રીતે શ્વેત પ્રજાઓ અશ્વેત પ્રજાઓ ઉપર ગોઠવી રહેલ છે. તે આમાં સમજવાનું છે. આ રીતે શ્રી આદીશ્વર પ્રભુની સ્થાપેલી વિશ્વવ્યાપક અહિંસક ચાર પુરુષાર્થની સંસ્કૃતિ અને મહાશાસનતંત્રની સામે ૧૪૯૨ થી ઉભી થયેલી હિંસક પ્રગતિ અને માનવતાષક નવા શાસનને વિજય થાય. પરિણામે વિશ્વને એ મોટામાં મોટું નુકશાન થાય. આ રહસ્ય સંત પુરુષોએ-સજ્જનોએ સમજવાનું છે. કેટલાકના કહેવા પ્રમાણે ભારતથી વધારે દૂર પડેલી શ્વેત પ્રજામાં મુસલમાને કરતાં વધારે કષાયવૃત્તિ ગૂઢ રીતે હોય, અને પરિણામે આ લાવવાના હોય તે તેઓની માનવતા કેવી ગણાય ? જગતના ધર્મગુરુઓએ મળીને એક અવાજે ૧૪૯૨ ની અન્યાયી ધટના વિષે વિચાર કરી જગતને યોગ્ય દોરવણી આપવી જોઈએ. પરંતુ મોટો ભાગ આવી ઘટનાઓ અને તેની અસરથી અજાણમાં હોય છે. અને તેને અનેક સગવડોથી ઘેરીને એ સ્થિતિમાં રાખવાના ધિ તરફથી પ્રયાસ થતાં હોય છે. છતાં તેઓ તેઓની બનતી જતી લાચાર સ્થિતિ જાણતા હોવાથી ધમ ક્ષેત્ર ઉપર અંકુશ રાખનારા કાયદા લવરાવી શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરતાં જતાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy