________________
[[૧૭૩ ] ભારત ગોવા સંભાળતું હશે, અર્થાત્ ભારત સાથે જોડાઈ ગયું હશે, તથા ભારતનું પરમમિત્ર પાટું ગલ બની ચૂકયું હશે.
સ્વરાજ્ય આપવાની રીત આધુનિક લેખંડી ચેકડાના સ્વરાજ્યની સ્કીમો ગળે ભરાવતાં પહેલાં તેની માંગણી કરાવવા તે તે પ્રદેશોના શિક્ષિત દેશલેકેને ઉશ્કેરવામાં આવે છે. અને દમન કરીને જબરજસ્ત હીલચાલને સ્ટંટ ઉભો કરવામાં આવે છે ને આખી દુનિયા તે દમનના મોટા પાયા ઉપરના સમાચાર વાંચીને તે પ્રજા તરફ સહાનુભૂતિ રાખીને સ્વતંત્ર થવાને હક્ક કબુલ રાખતા હોય છે, અને પછી સ્ટીલ-કેમના સ્વરાજ્ય આપી દેવામાં આવે છે, આ એક યુરોપીયનની રીત છે. તેના દાખલા અનેક છે, પછી તે ગળે વળગેલી સાંકળમાંથી તે દેશની પ્રજા છુટી શકે જ નહીં.'
તેમાં ખુબી એ હોય છે, કેતે તે પ્રદેશમાં થોડાક લેકેને અંગ્રેજી વગેરે ભણાવીને વકીલ–બેરીસ્ટરે વગેરે બનાવીને, બહુ મોટા માણસો તરીકે પ્રતિષ્ઠિત બનાવી દીધા હોય છે. અને તેઓને પોતાની તરફ ઉશ્કેરીને પોતાની સામે લડત ચલાવનારા બનાવી દીધા હોય છે. તેથી સ્થાનિક પ્રજા પિતાના દેશના તે દેશભાઈઓને પોતાના મિત્ર માનીને તેના પક્ષમાં અને ચાલુ સત્તાના વિધી તરીકે ગોઠવાઈ જાય છે. તે દેશનેતાઓ શિક્ષિત થયેલા હોવાથી આજના કાયદા-કાનુનેથી ટેવાયેલા હોવાથી સ્વરાજ્યની સ્કીમને નામે તેમની સામે જે મૂકવામાં આવે, તે તેઓ સ્વીકારી લે. એટલે તેઓના વિશ્વાસથી સ્થાનિક પ્રજા તે સ્વીકારી લે. એમ સ્વરાજ્ય તો મળી જાય, પરંતુ તે સ્વરાજ્યની સ્કીમ વિદેશી ના જ લાભની હોય છે. અને દરેક ખાતાઓમાં પિતાના ભલા માટેનાં ત મૂકેલા જ હેય. વખત જતાં યુરોપીય પ્રાગતિક હેતુઓ જ સિદ્ધ થતા જાય, ધન અને બીજા સહકારથી તેના વિકાસમાં બહારથી તેઓ જ મદદ કરતા રહેવાથી પ્રજા અંધારામાં રહીને તેમાં ફસાયેલી રહે ને ભવિષ્યમાં પછી તેનું જે થવું હોય તે થાય. તેની ચિંતા વિદેશીને ન હેય. જ્યાં જ્યાં જેણે જેણે સ્વરાજયો આપ્યા છે, ત્યાં ત્યાં એમ જ બન્યું છે. ભારતમાં પણ એમ જ બન્યું છે. સ્વરાજ્યની પ્રાગતિક સ્કીમો ગુપ્ત રીતે તૈયાર કરાયેલી હોય છે. જે દેશ અને પ્રજાને પ્રાથમિક તબક્કે બંધબેસતા થાય. શિક્ષિત પિતાના દેશને યુરેપ, અમેરિકા જેવી પ્રાગતિક ઉન્નતિવાળે બતાવવા ચાહતા હોય છે.
ભારત એશિયાને અથવા જગતને પ્રાચીન ઉપકારક દેશ હેવાથી તેની સલાહ લેવા જુદા જુદા દેશના શિક્ષિત સેના બનેલા ટેલીગેશન આવે, તેને નવ ભારત સલાહ આપે. પરંતુ સમજે જુના ભારતની. પણ સલાહ આપે નવું ભારત, જે યુરોપીય આદર્શો અને હિતોનું છે. પરિણામે તેના ફાયદા વેત પ્રીસ્તી પ્રજાને જ થાય. આ અજબ મુત્સદ્દીભરી ખુબી આજના સ્વરાજ્ય આપવામાં યુરોપીય મુત્સદ્દીઓએ ગોઠવેલી છે. કેટલી ગૂઢ છે? આ રીતે સ્વતંત્રતા નહીં, પરંતુ પરતંત્રતા વધુ દઢ થાય છે. સ્વરાજ્ય નહીં, પણ પરમાલિકી વધુ દઢ થાય છે.
(૧) પોર્ટુગલે પાકીસ્તાન સાથે વેપારી કરાર કરીને પોતાનું ત્યાં લાકડું ગોઠવી દીધું છે.
(૨) શિખર પરિષદ પણ તેટલા માટે મુલત્વી રહેલી છે. અને પેરીસથી જતાં પ્રેટ આઈક લિમ્બન–પોર્ટુગલ થઈને ગયા. અને ત્યાં ગયા બાદ યાદીઓ મોકલી તેમાં પહેલી સ્પેનને મોકલી.
(૩) યુનમાં ત્રિવાર્ષિક હેવાલ મોકલવાની સંસ્થાને ઉપરની ફરજમાંથી પિતાના સંસ્થાને નહીં પણ માલિકીના પ્રાંતે માનીને સ્પેન અને પોર્ટુગલ છટકી ગયા. તેને વધે ઉદ્યો, તે તેને માટે ઠરાવ એકાદ વર્ષ માટે યુનેએ મુલતવી રાખે.
(૪) આજ ચાલ કેગે વગેરેમાં બેલજીયમ વગેરે ચાલી રહ્યા છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org