________________
[૧૫૬ ] જગતની સામે સન્માગ સદા ચમકતા રહે છે. એ જગતને મોટામાં મોટો લાભ છે. જે તીર્થકરોએ મૌનને આશ્રય લઈ એ ઉપદેશ જ ન આયે હેત, તે જુદા જુદા સંપ્રદાય કદાચ ન હેત. પરંતુ સાથે જ સન્માર્ગદર્શક શુદ્ધ શાસન પણ ન જ હેત. જો કે એકતરફી ધર્મશાસને અને સંપ્રદાયોએ અંશથી તો જગતને લાભ આપ્યો જ છે.
૮ ત્યારે આજની પ્રગતિઃ શુદ્ધઃ કે અશુદ્ધ કે ગમે તેવા સર્વ ધર્મોની સામેનાં એક રચારૂપે છે. સર્વને ભયરૂપ છે. છતાં, તેની લાલચો અનેક આકર્ષણ જન્માવનારી છે. તેથી, કોઈક વિરલા શિવાય, તેમાંથી બચવું. એ ઘણું જ મુશ્કેલ કામ આજે બની ગયું છે.
૯ અહીં પ્રશ્ન એ થશે કે-“શ્રી ઋષભદેવ આદિ તીર્થકર પ્રભુએ એ રચના કરી, એ વાત તે તમે જેને ભલે માને. પરંતુ બીજા ધર્મવાળા એ વાત શી રીતે કબુલ રાખે ? ?
આ પ્રશ્ન પણ વિચારવા જેવો તે છે જ. બીજા ધર્મવાળા પણું એક યા બીજી રીતે કોઈપણ માનવસમાજ-વ્યવસ્થાના આદિ વ્યવસ્થાપક તરીકે સ્વીકારે જ છે. કોઈ પ્રજાપતિઃ કોઈ શંકર નામ આપે છે. આધુનિક યુરોપીયનેએ લખેલા જગતના ઇતિહાસમાં બાબા આદમ અને ઇવથી માનવ વ્યવસ્થાની શઆત લખી છે. ઇસ્લામ વગેરે પણ પ્રાયઃ એ વાતને સ્વીકાર કરે છે.
કાળક્રમે જુદા જુદા દેશની જુદી જુદી પ્રજાઓ અને ધર્મશાસ્ત્રકારોમાં જુદા જુદા નામે પણ કોઈપણ એક જ વ્યક્તિ હોવાનું કેટલીક રીતે કરી શકે છે.
* શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રી અષભદેવ પ્રભુનું નાભિરાજા અને મરુદેવીના પુત્ર તરીકેના ચરિત્રમાં તેમણે કરેલી વ્યવસ્થાને સંક્ષેપમાં નિર્દેશ છે.
આ પ્રજાપતિ નામ પણ તેમને ઘટી શકે છે. કેમકે-પ્રજાના પહેલા રાજા હોવાથી તે પ્રજાપતિ હતા.
ફુ શંકરઃ અને શ્રી ઋષભદેવઃ એ બન્નેયનું કષભદેવજ નામ સમાન છે. તથા બીજી પણ કેટલીક સમાનતાઓ વર્ણવાયેલી છે.
હું બાવા આદમ અને ઈવમાં બાવા શબ્દ પ્રાકૃત ચq=બાપ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બપ્પના=બાપઃ બાવાડ બાપુઃ બાપા: બાબુ વગેરે જુદી જુદી ભાષાઓમાં રૂપાન્તરે થયેલા છે.
આદમ શબ્દ આદિમ ઉપરથી ઉતરી આવ્યાનું માનવામાં મુશ્કેલી પડે તેમ નથી.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાના સમયમાં ભારતઃ અને ગુજરાતમાં મુસલમાનોનું આવાગમન થયેલું હતું તેથી તેઓ બાવા આદમ અને ઇવરને સૃષ્ટિ (માનવીય વ્યવસ્થાના સર્જન) ના આદિકર્તા કે વ્યવસ્થાપક જણાવતા હશે. પરંતુ “એ આમ બાવાજી શ્રી ઋષભદેવ સિવાય બીજા કોઈ નથી.” એમ દૂર દૂરથી પણ સુચિત કરવા માટે શ્રી સલાહંત સ્તુતિમાં –
आदिमं पृथिवीनाथ,-माऽऽदिमं निष्परिग्रहम् । આરિમં તીર્થ-સાથે જ, કૃષમ-સ્વામિ તુમ રૂા.
વચઢા--ત રાત અર્થ– “પહેલા રાજ, પહેલા મુનિ અને પહેલા તીર્થકર શ્રી ઋષભસ્વામીની સ્તુતિ કરીએ છીએ.”
આ શ્લોકમાં આદિમ શબ્દને બદલે “યમ” શબ્દ આવી શકત. તેથી છંદ ભંગ થાય તેમ પણ નથી. તેમજ q--અને ઘુ અક્ષરોથી પ્રાસ પણ ઠીક ઠીક મળત, કેમકે-પહેલા પાદેમાં ૬, ૬,
૬ છે. ત્રીજા પદમાં -વ્યું છે છતાં પ્રથમ શબ્દ ન વાપરતાં આદિમ શબ્દમાં સંકેત એ જણાય Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org