________________
[ ૧૫૦]
૩૧ સંસ્કૃતિના જ ઘણું શબ્દોનો તેના ફેરવાયેલા અર્થોમાં ઉપયોગ કરવાથી ભારતની પ્રજાને કેટલું મૌલિક નુકશાન થાય છે? તેને સામાન્ય નિદેશ નીચેના અવતરણમાંની મળી રહેશે. એક રહસ્યાત્મક અવતરણને ભાવાર્થ –
મહા અદૂભૂત આશ્ચર્ય! !? જે કે બુદ્ધિમતી અને જગદગુરુ ભારતની આર્ય મહાપ્રભ સર્વરક્ષક ચાર પુક્ષાર્થની અહિં. સક મહાઇવનસંસ્કૃતિનો લેપ પિતાના જીવનમાંથી સીધી રીતને પ્રયત્નોથી નથી કરતી. પરંતુ તે સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્ન ઉપાડતી વખતે, આજે ભ્રમણામાં પડીને તે (સંસ્કૃતિના) વિનાશને માટે જે જે (પ્રગતિને નામે જનારૂપી) લશ્કરી છાવણી તૈયાર કરવામાં આવી છે, તેમાં જ ભરતી થઈને, આડકતરી રીતે નીચે પ્રમાણે વિનાશમાં સહકાર આપનાર તરીકે બની જાય છે.
યુગઃ જમાનેઃ કાળઃ પરિવતનઃ પ્રગતિઃ વિકાસઃ શિક્ષણઃ કેળવણીઃ વિજ્ઞાનઃ (નવી) અહિંસાઃ વિશ્વશાંતિઃ એક વિશ્વઃ એક પ્રજાઃ એક ધર્મ (એક રાષ્ટ્ર ): રાષ્ટ્રવાદઃ સમાજવાદઃ સામ્યવાદઃ સર્વેદયવાદઃ સહઅસ્તિત્વઃ પંચશીલ, સ્વતંત્રતા સ્વરાજ્યઃ ગણતંત્ર: લેકશાસનઃ એકતાઃ વિશ્વબંધુત્વઃ દેશેનતિઃ નવી સમાજ રચનાઃ આંતરરાષ્ટ્રીયપણું: કુટુંબ નિયોજનઃ સંતતિનિયમનઃ સમન્વયઃ સમાનતાઃ લોક–સેવાઃ ફસ્ટ ઈન્ડિયા (પહેલું ભારત): વ્યક્તિ સ્વાતંત્ર્યઃ માનવતાઃ ( સ્ત્રી સ્વાતંત્ર્ય ): આર્થિકવિકાસઃ કલ્યાણ રાજ્ય: સાર્વભૌમસત્તા: ઉધોગીકરણ વિશ્વસામ્રાજ્ય: ઉચ્ચ જીવનધોરણઃ અણુવિકસિત દેશનો વિકાસઃ ન્યાયઃ નીતિઃ સદાચારઃ ધર્મઃ (આરોગ્ય): સત્યઃ પ્રામાણિકતાઃ વિગેરે વિગેરે સારા સારા અને આકર્ષક (ઘણા) શબ્દના પડદા પાછળ બીજા જ જુદા અર્થોની ગૂઢ રીતે કરેલી કલ્પના ઓને લક્ષ્યમાં રાખીને, તે તે દેશની પ્રજાઓમાંના દેશસેવક તરીકે ઓળખાવીને કેટલાક શિક્ષિત લેકેને આગળ રાખીને, સ્વાર્થવશ પાશ્ચાત્યોએ લગભગ ૪૫૦ સાડા ચારસો વર્ષોથી ફેલાયેલી વિશ્વવ્યાપક આકર્ષક અને હિતકર લાગતી કેટલીએ (પરિણામે) હિંસક યોજનાઓ રૂપ મહા ઇન્દ્રજાળમાં સહગ આપીને, (પરંપરાગત અહિંસક જીવન) સંસ્કૃતિને વિનાશ તરફ લઈ જઈને, પિતાનું વ્યકિતત્વ ગુમાવી, મહા સંકટો (આય મહા-પ્રજા પણ ) હર્ષપૂર્વક ખરીદી રહી છે. આ એક આધુનિક મહા અદ્દભૂત આશ્ચય છે."*
શિવનગર, સર્વ-શતઃ “સર્વ જગતનું કલ્યાણ થાઓ.”
૧૦ વિશ્વને જીવન-પ્રાણુ: મહાશાસન-જૈન-શાસનઃ “નસ નાગુત્તમ-સાસળગતા”-જગતમાં ઉત્તમ શાસન ધરાવનારા જેમને.
–શ્રી અજિતશાન્તિ સ્તવ ગાથા ૩૦, “-વઠ્ઠ-સાણા”—અપ્રતિહત શાસન ધરાવતા.-જગચિંતામણિ સુત્ર ગાથા ૧. નમો તિરણ”—તીર્થને-શાશ્વત-શાસનને નમસ્કાર છે.–શ્રી આગમે.
स प्राप्य केवल-ज्ञानं देव-मानव-पर्षदि । રિતિ દ્રિ-વધૂ ધર્મ પતિ-શ્રાદ્ધ-કનોવિતમ્ | ૨૩૨ //
* “ઘર્મ તમેન મુહ્ય મુલ્ય પ્રકારે” પુસ્તિકાની પાછળના પુંઠા ઉપરના હીંદી લખાણને
Jain Edu
Jain Educatuh
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org