________________
[ ૧૩૫ ]
ૐ અર્થાત્ આદર્શમાં ગૂઢરીતે વ્યાપક હિંસાને સ્થાન આપ્યા પછી, અહિંસાને નામે કરાતા નાના મેટા દરેક કાર્યા પડદા ઉપર અહિંસા તરફ લલચાવીને, વાસ્તવિક રીતે હિંસાના પાણુમાં ગેાઠવાયા હોય છે. માનવતા: માનવધ્યાઃ વિગેરે બાહ્ય શાબ્દિક જ છે. એકારીઃ બિનરાજગારી અનૈતિકતાઃ અનારાગ્યતાઃ નિરાધારતાઃ નિર્માંદ્રતાઃ વિ. વધતા જાય છે. યાંત્રિક કતલખાના નખાય છે. તે વધતા જશે. પશુહિ’સાજન્ય પદાર્થોને વપરાશ વધતા જાય છે. એ પણ હિંસા વધવાના સ્પષ્ટ (ચન્હો છે. માટે આ સાતમી મહાહિસા.
k
Æ ક્ષણવારમાં સમગ્ર માનવેનેા ઘાત કે નાશ કરી શકાય તેવા શસ્રાની ઉત્પત્તિ કરવાની મનોવૃત્તિઃ પણ વધવાની, એ મહાહિંસાનું મહાપ્રતીક છે. એવા શસ્ત્ર ઉત્પન્ન કરવાનીઃ તેની પાછળ અબજો-અમજેની સખ્યાના નાણાં ખર્ચવાની શી જરૂર હતી ? તેની પાછળ કરાડે માનવા શકવાની શી જરૂર હતી? તેના ઉપર રાજ્યસત્તાઓને કબજો કરવાની શી જરૂર હતી? અને “સેવા શસ્ત્રના ઉપયોગ કરનારાઓને સામનેા કરી શકાય ” તેવી લાલચે આપીને ભારત જેવા દેશમાં પણ એવા શસ્ત્ર ઉત્પન્ન કરનારા કારખાના ખેાલવાની શી જરૂર હતી ? પરંતુ આ બધું કરવાની જરૂર એ હતી, કે: અહિંસક માનસની પ્રજા બચાવ ખાતર પણ હિંસાના મેદાનમાં એકવાર ઉતરી જાય, તે પછી તેમાંથી તે નીકળી શકે જ નહીં. અને મેદાનમાં ઉતર્યાં બાદ સામેના વધારે જોરદાર શસ્ત્રાથી પરાજિત થયા વિના રહી શકે નહીં એટલે “ અહિંસાને ક્હાને પણ જો અહિંસક માન્યતાવાળેા દેશ લડાઇમાં ઉતર્યા વિના રહી જાય, તે સ્થાયિ પરાજય તે ન પામે ” માટે “ તેને પણુ લડાઇમાં ઉતરવુ' પડે, અને પરાજયમાંથી પછી પણ છટકી શકે નહીં '' માટે બચાવ માટેના ન્હાનાથી પણ તે દેશમાં અણુોમ્બના કારખાના ભલે નખાયઃ વિગેરે વિગેરે રીતે અહિંસા શબ્દના પડદા પાછળ આડમી મહાહિંસા પ્રવર્તાવાઇ રહેલી છે.
..
55
રુ દેવ-દેવીઓના બલિદાન ઉપર નિયત્રણ: લેાકા બહાર જે હિંસા કરે તેના ઉપર કાયદાથી નિયંત્રણ: ખાનગી કસાઇખાનાએ ઉપર નિયંત્રણ: વગેરેને પણ વાસ્તવિક અહિંસાના પ્રેરકા તરીકે સમજવામાં આપણી ભૂલ થાય છે. કારણ કે-એ, નિય ́ત્રણાના દેખાવ દ્વારા કાયદાથી પશુ: પક્ષીએઃ માલાં: કીડાઃ જતુએ: વગેરે તમામે તમામ નાનાઃ મેટાઃ જગલી કે જળના પ્રાણીમાત્ર ઉપર પણ સત્તાના માલિકી હક્ક ગર્ભિત રીતે માનેલા છે, તેને એ નિયંત્રણાના કાયદાએ દ્વારા પ્રાથમિક રૂપે સ્પષ્ટ સ્વરૂપ આપી શકાય છે. તેથી “ મંજુરી વિના એક પણ કાંઇપણ ઉપયાગ કે કાઇપણ પ્રકારની હિંસા કાપણુથી ન જ કરી શકાય, કેાપણુ ધંધા માટે એક પણ નાના કે મેાટા પ્રાણીઓના ઉપયેગ મજુરી વિના ન કરી શકાય. ’” તેવી રીતની તે સ` પ્રાણીઓ ઉપર પણ સત્તા સ્થાપિત કરવામાં આવે છે. તે જ પ્રમાણે સત્તાની પરવાનગી વિના રક્ષણ પણ ન કરી શકાય. હિંસા પણ ન કરી શકાય, ન અટકાવી શકાય. કેમકે-“ તેમ કરવામાં બીજાના હિતમાં આડે આવવાને આરે પ અપાવે છે. આવા ગર્ભિત અર્થક્ તેની પાછળ ગુંથાયેલા છે. “ સત્તાએ હિં*સા કરવાની રજા આપી હાય, તેની હિંસા કાઇ અટકાવે, તે તે તેની સ્વતંત્રતાની વચ્ચે છે. અને સત્તાના માલિકી હક્કની વચ્ચે આવે છે. માટે હિંસા અટકાવનાર પણ ગુન્હેગાર ઠરાવાય છે. ”
33
બલિદાનેઃ અયાંત્રિક કસાઇખાના વગેરે ઉપરના નિય*ત્રણા પણુ “ સત્તા નિયત્રિત ખાનગી: મ્યુનીસિપાલીટીના: કે સરકાર સૉંચાલિત યાંત્રિક: કતલખાના સિવાય ખીજી રીતે માંસાહારીઓને પણ માંસ ન મળી શકે” તેવા પ્રતિબધ્રાને જીવત બતાવવા માટે હોય છે. અને મહાજને અને જેને તે બલિદાને! વગેરે નિયંત્રણા કરવામાં આગળ કરવામાં આવતા હોય છે. ધર્મી નિમિત્તે થતી હિંસાએ અટકાવવામાં સહકાર લેવામાં આવતા હોય છે” તેથી હસ્તપ્રક્ષેપ કરવામાં એ રીતે ભારતની શિષ્ટ પ્રજાતી સમ્મતિના દાખલા બેસાડી, પછીથી-ખીજા નિમિત્તો ઉભા કરીને કાણુના ધર્મક્ષેત્રમાં આગળ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org