________________
[ ૪૦ ]
અભાવ હાતા નથી. તે બન્નેયને ક્રાઇ ઉત્પન્ન કરતા નથી. માટે અધ્યાત્મશાસ્ત્ર પણ અનાદિ-અનંત કાલીન છે. તેને પણ કદ્દી અભાવ હાતા નથી.
[ ૧૨ ] જિનાપષ્ટિ ધમ':
૧ સપૂર્ણ વિકસિત: સપૂર્ણ વિજયીઃ આત્માએ જિન કહેવાય છે. કર્માદિક અંદરના અને બહારના બધના ઉપર વિજય મેળવનાર તે જિન; અર્થાત્ રાગઃ દ્વેષઃ મેાહઃ વિષયઃ કષાયઃ વગેરે ઉપર સંપૂર્ણ વિજય મેળવનાર હોય, તે અધ્યાત્મશાસ્ત્રની પરિભાષાને આધારે સાચા વિજયી કહેવાય છે. તેને ખીજો શબ્દ જિન શુ છે.
૨ ઉપરાક્ત શાશ્વતઃ સનાતનઃ સદાતનઃ ધમ જિને બતાવેલા હોવાથી: ઉપદેશેલા હેાવાથીઃ જિનેપદિષ્ટ ધમ' કહેવાય છે. ટુકામાં-જિનેક્ત-જિનેએ કહેલા તે જૈનઃ અને જૈન એવે! ધમ તે-જૈન ધ એ પ્રમાણે એ શબ્દ બને છે.
૩ અર્થાત્ એ ધર્મને જિને નવા બનાવતા નથી. નવા રચતા નથી. પરંતુ અનાદિ-અનંત– કાલીન મેાક્ષની શાશ્વત સીડીરૂપ-નિઃસરણિરૂપ ધર્માંતે માત્ર ઉપદેશે છે. બતાવે છે. માટે જૈનધર્મ કહેવાય છે. “ તે ધમ તેએની માલિકીની કાઇ ચીજ છે ” એમ નથી. તેઓ બનાવતા નથી પણ બતાવે છે.
૪ તે વસ્તુતઃ અને અધ્યાત્મશાસ્ત્રના પાયારૂપ વિશ્વનુ` સમગ્ર સ્વરૂપ સંપૂર્ણ પણે જાણીને ખીજા, પણ વિજચેચ્છુ આત્માએ સમજી શકે, તે રીતે તેના જે નિર્દેશ કરે છે, ને તે નિર્દેશા અધ્યાત્મશાસ્ત્રમાં પ્રતિબિસ્બિત હૈાય છે. માટે તે શાસ્ત્રનું નામ-દ્વાદશાંગી-બાર અંગમાં વ્હેચાયેલું છે.
૫ એ પરમ શાસ્ત્રમાં બતાવેલા વિશ્વના સમગ્ર પદાર્થોઃ તેના પરસ્પરના સંબંધેઃ કા કારણ ભાવાંઃ વગેરેથી માંડીને કાઇપણ આત્માના વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસના ક્રમેઃ વગેરે તેમાં સમજાવ્યા હાય છે, એટલે કે તે જિનાદિષ્ટ ધમ તે વ્યાપકપણે સમજાવે છે.
[ ૧૩ ] તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૧ વિશ્વમાં અનત પદાર્થો છે. છતાં તે દરેકના મૂળભૂત તત્ત્વભૂત-પદાર્થોં કયા કયા છે? તે તત્ત્વને વિચાર આ સૂત્રમાં છે.
૨ તે દરેક તત્ત્વનું અથ-ક્રિયાકારિત્વ શું શું છે ? અર્થાત્ તે દરેક તત્ત્વ વિશ્વમાં શા શા ભાગ ભજવે છે? તે અર્થો પણ તેમાં બતાવેલા છે.
૩ ગમે તેટલાં તત્ત્વા હેાય, અને ગમે તે પ્રયાજના-અક્રિયાએ તે સફળ કરતા હોય, તેથી શું? તેના પ્રત્યેક આત્માને ઉપયોગ શા ? તે જાણવાનીઃ સમજવાનીઃ તેને જરૂર પણ શી? ભલે જેમ હાય, તેમ વિશ્વા અને વિશ્વના પદાર્થી હાય, તેમાં આપણે શું? પરંતુ તે પદાર્થી આપણા આત્માના વિકાસ વગેરેમાં કેવી રીતે ઉપયાગીઃ ક્રુ નિરુપયોગી થાય છે? એટલે કે કયારે અને કેવી રીતે ઉપાદેય અને હેયઃ હાય છે ? તે વિચાર વાસ્તવિક તત્ત્વાર્થી છે. માટે તત્ત્વાના અથ પ્રયાજને-અ ક્રિયાત્વ જાણવાની જરૂર રહે છે.
૪ કેટલાક આત્માઓને કુદરતી રીતે ખાસ ખાદ્ય નિમિત્તો વિના અને કેટલાકને ખાદ્ય નિમિત્તોની સહાયથી તત્ત્વોાધ થાય છે. તત્ત્વાધ થયા વિના તેને મેક્ષ મા જ પ્રવૃત્ત થઇ શકતા નથી. જેમ કેટલાકના કેટલાક રોગ ખાસ ઔષધ કર્યાં વિના ઉપશાંત થતા જ નથી, તેમ કેટલાક જીવેાના કર્માં જ એવા હાય છે, અથવા તેઓની તથાભવ્યતા એવી હોય છે, કે ખાસ પ્રયત્ન વિના તેના કર્મી તુટી શકતા નથી. તેઓની તથાભવ્યતા વિકાસ પામી શકતી નથી. તથાભવ્યતાના પરિપાક થઇ શકતા નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org