________________
૧૭
દંડક પ્રકરણ (૧૬મું ઉપપાત).
ગાથાર્થ :એક સમયમાં– ગર્ભજ તિયચ, વિકલેન્દ્રિયો, નારક, અને દેવો સંખ્યાત અથવા અસંખ્યાત, મનુષ્ય સંખ્યાતજ, વનસ્પતિ છે અનત અને સ્થાવરે અસંખ્યાત. | ૨૫ /
વિશેષાર્થ :– હવે ૧૬ મા સવાર દ્વારમાં ગભ જ તિર્યંચને ૧, વિકલેનિદ્રયના ૩, સાત નારકને ૧ અને દેવના ૧૩ દંડક મળીને ૧૮ દંડકના જીવો એક સમયમાં સમકાળે ૧-૨-૩ ઈત્યાદિ સંખ્યા વડે સંખ્યાત ઉત્પન્ન થાય તેમજ અસંખ્યાતર પણ ઉત્પન થાય, કારણ કે એ પ્રત્યેક દંડકના જીવ ઉત્કૃષ્ટથી x અસંખ્ય અસંખ્ય છે, માટે એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય પણ ઉત્પન્ન થાય છે.
ગભજ મનુષ્યો ૧ સમયમાં નિશ્ચયતઃ ૧-૨-૩ ઇત્યાદિ સંખ્યાવડે અવશ્ય સંખ્યાતજ ઉત્પન્ન થાય છે, પ૨નું અસંખ્ય કેક અનન્ત ઉપન ન થાય, કારણ કે ભજ મનુષ્યની આ જગતમાં સર્વ સંખ્યા ૪૨૯ અ ક જેટલી સંખ્યાજ છે,
તથા સ્થાવરના પાંચ દંડકમાંના ૧ વનસ્પતિકાય એક સમયમાં અનન ઉતપન થાય છે. કારણ કે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ રૂપ વનસપતિ જો આ જગતમાં જઘન્યથી પણ અના છે. પરન્તુ અસંખ્યાત કે સંખ્યાત નથી. અહિં વિશેષ એ છે કે પ્રત્યેક વનસ્પતિ જીવો અનન્ત નથી, પરંતુ અસંખ્ય જ છે. માટે પ્રત્યેક વનસપતિ તો એક સમયમાં અસંખ્ય જ ઉત્પન્ન થાય, અને શેષ ૪
૧-૨-૩ રખ્યાત, અસંખ્યાત અને અનન્ત એ અનુક્રમે અધિક અધિક સંખ્યા ગણિતના ભેદનું સ્વરૂપ ચતુર્થ કમૅય આદિ ગ્રંથથી જાણવું.
x દેવના વૈમાનિક દંડકમાં એટલું વિશેષ છે કે ૯ મા ક૯પથી અનુઘર સુધીના વૈમાનિક દેવોમાં ઉત્પત્તિ અને વન એક સમયમાં સંખ્યાત સંખ્યાતનું જ છે, કારણ કે એ દેવેની ગતિ-આગતિ કેવળ ગર્ભજ મનુષ્યમાં છે.
૪. ૭૮૨૨૮૧૬૨, ૫૧૪૨૬૪૨, ૩૭૫૯૦૫૪, ૩૯૫૦૩૩૬ આ સંખ્યાએ ગર્ભજ મનુ હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org