________________
જ
છ જ
કક-પ્રકરણ (૧૦મું દરિદ્વાર)
છે ૨૪ દંડકમાં ૭ સમુદ્રઘાત છે ૧ ગ. મનુષ્યને ૭
૧ નારકને ૧ ગo તિર્યંચને ૫ | ૧ વાયુને ૧૩ દેવદંડકમાં ૫ | હશેષ દંડકમાં
૧૦ મું દૃષ્ટિદ્વાર. વિકલેન્દ્રિય મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દષ્ટિ હોય છે, મિથ્યાત્વ દષ્ટિ સર્વ વિકલેન્દ્રિયોને સર્વ અવસ્થામાં છે, પરંતુ સમ્યકત્વ દષ્ટિ તો સાસ્વાદન સમ્યકત્વવા કોઈ જીવ અન્ય સ્યાતેથી આવી વિકલે.વપણે ઉત્પન્ન થયો હોય તે વખતે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, અને પર્યાપ્ત અવસ્થામાં તો અવશ્ય મિથ્યાદષ્ટિ જ થાય છે.
તથા સ્થાવરના પાંચે ય દંડકમાં ૧ મિથ્યાત્વદષ્ટિ જ હોય છે, અને શેષ ૧૬ દંડકના જી મિથ્યાત્વ-સમ્યક્ત્વ–અને મિશ્ર એ ત્રણે ય દષ્ટિવાળા છે. દરેક દંડકમાં કોણ કોણ છ કયારે કયારે કઈ કઈ દષ્ટિવાળા હેય, તેને વિચાર અન્ય ગ્રંથેથી જાણવો.
| ૨૪ દંડકમાં ૩ દષ્ટિ છે ૩ વિકેન્દ્રયને ૨ (મિe | ૫ સ્થાવરને ૧ (મિથ્થા)
સાસ્વા.) | ૧૬ શેષદંડકમાં
૧૧ દર્શદ્વાર थावर-वि-तिसु अचक्खु, चउरिदिसु तद्दुग सुए भणियं, मणुआ चउदंसणिणो, सेसेसु तिगं तिगं भणियं ॥१९॥
૧ કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે તો બાદર પૃથ્વી-અપ-અને પ્રત્યેક નસ્પતિમાં પણ સાસ્વાદન સમ્યકત્ર કહ્યું છે, માટે તે અપેક્ષાએ સ્થાવરના ૩ દંડક ૨ દષ્ટિ અને ૨ કડકમાં ૧ દષ્ટિ કહી શકાય, પરંતુ સિદ્ધાતમાં સવ એકેન્દ્રિયને સાસ્વાદન સમ્યકત્વને અભાવ કહ્યો હોવાથી એ પાંચે ય દંડકમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org