________________
૪૦
અનેવં મિશ્ર લમણે હાય)જેમકે ચાનિસ્તાન હોય અને એ પણ હાય ઇત્યાદિ લક્ષણવાળી સ્ત્રીઓ કહેવાય. શિશ્ન દહી અને મૂછ હવા ક્યાં સ્ત્રીના જે ભાવ હોય, કેડ હાય કઈ લટકાથી ચાલે ઈત્યાદિ સ્ત્રીને લાયક ઘણાં આચરણ હાય, તો તે પુર નyતા કહેવાય, એ પ્રમાણે ૩ પ્રકારના વેદ તથા ૩ પ્રકારનાં લિંગ એ બન્નેનું પ્રયોજન આ પ્રકરણમાં છે..
કર૫ અપબહુવ કયા દંડકના જી કયા દંડક (નાવો)થી હીન(ઓછા, અથવા વધારે છે તેને નિયમ દર્શાવવો તે જાણવાવ કહેવાય.
આ પ્રમાણે ૨૪ દ્વારને ભાવાઇ દર્શાવીને હવે ૨૪ દંડકપદોમાં અનુક્રમે એ ર૪ દ્વાર ઉતારવાની ગાથાઓને પ્રારંભ થશે.
છે દતિ ર૪ -જનE .
॥२४ दण्डकमा २४ द्वारनी घटना ।।
૧ શરીર અને ૨ અવગાહના દ્વારે चउ गन्मतिरिय वाउसु. मणुआणं च सेस तिसरीरा । थावरचउगे दुहओ, अंगुलअमखभागतणु ॥ ५ ॥
: નાનદ્વાર ૧૨ મેં કહ્યું છે, ૩ અજ્ઞાન તેની અન્તર્ગત ગણીએ તે અલ્પબહુત દ્વાર ૨૪ મું ગણાય. પરંતુ પ્રત્યકર્તાએજ સ્વકૃત અવચૂરિમાં અપબન્દુત્વ વિના ૨૪ ધાર ગયાં છે, તેમજ ટીકાકર્તાએ પણ અલ્પબહુત્વ વિના ૨૪ ધાર ગયાં છે. અબદુત્વનું વિવેચન તે છેલ્લે આપ્યું છે, તે ૨૫ હાર થાય. ગ્રન્થકર્તાઓ તેમજ ટીકાકારે અલ્પભહવને ૨૫ મા ધાર તરીકે કેમ ન ગમ્યું ? તેનું સમાધાન એ છે કે-લઘુ સંગ્રહણી નામના અન્યમાંથી ૨૪ કારોનાજ સંગ્રહવાળી બે ગાથાઓ આ પ્રકરણમાં ગ્રહણ કરેલી છે, માટે આ પ્રકરણનાં દ્વાર ૨૪ જ છે. છતાં અબદુત્વ વિશેષતા તરીકે કહ્યું છે. તેથી ર૫ માં દ્વાર તરીકે વિવેચનમાં ગણાવ્યું છે. પરંતુ દારરખ્યામાં અ૫હત્વની ગણત્રી કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org