________________
દંડક-પ્રકરણ (૨૪ દ્વાર)
ચૌદ રાજલોકમાં એવી જ રીતે આકાશદશા ભરેલા છે. અને તેની છએ દિશામાં શ્રેણુએ છે,
લાકની બહાર અલોક છે. કેટલાક લોકાકાશના છેવટના આકાશપ્રદેશ ઉપર રહેલા છેને એક બાજુએ, કેટલાકને બે બાજુએ અને કેટલાકને ત્રણ બાજુએ એક સ્પગે છે, તેથી તે દિશાને આહાર ન મળી શકે. ત્રસ જીવેને છ દિશાને આહાર હેય છે. અને સ્થાવર ને ૩, ૪, ૫ દિશાને આહાર હોય છે.
- ૨૧ સંજ્ઞા-૩ પૂર્વે ૪થા દ્વારમાં કહેલી આહાર-ભય-પુનઆદિસંજ્ઞાઓ જૂદી છે. અને આ ૨૧ મા દ્વારમાં કહેવાતી સંજ્ઞાઓ પણ જૂદી છે. આ સંજ્ઞાઓ ૩ પ્રકારની છે, તે આ પ્રમાણે
૧ જુવાીિ સંશા–જેમાં વર્તમાનકાળના વિષયનું જ ચિંતન-ઉપયોગ-વિચાર હોય, તે હેતુવાદ સંશા કહેવાય. આ સંજ્ઞાવાળા છ વત્તમાન સમયે વત્તતા દુ:ખની નિવૃત્તિને અને સુખની પ્રવૃત્તિનો ઉપાય શોધે છે અને તે ઉપાય તૂત અંગીકાર કરે છે, પછી તે ઉપાયથી ભૂતકાળમાં ભલે દુઃખ થયું હોય. અથવા ભાવિકાળમાં દુઃખ થવાનું હોય, તો પણ તે સંબંધિતેને ખ્યાલ હોતો જ નથી. આવા પ્રકારની સંજ્ઞા-મનોવિજ્ઞાન રહિત એવા અસંજ્ઞિ ત્રસ જીવેને (કી ત્રિ ચતુo અને અસંo પંચન્દ્રિયને) હોય છે, કારણ કે એ છે જે સ્થાને રહ્યા છે, તે સ્થાને તેઓને અગ્નિ તાપ વગેરેને ઉપદ્રવ લાવો તો જ તેઓ ખસી જાય છે ખરા, પરંતુ ખસીને જે સ્થાને નિરાંત મેળવી છે તે સ્થાને તે અગ્નિ અથવા તાપે આવીને પુન: ઉપદ્રવ કરે એમ છે કે નહિ અથવા પહેલાં પણ આ સ્થાન ઉપકવવાળું હતું કે નહિ ઇત્યાદિ આગળ પાછળ વિચારખ્યાલ કરી શકતા નથી, પરંતુ કેવળ વત્તમાન સમયના સુખનાજ ખ્યાલવાળા હોય છે, માટે એ અસંશિઓ હેતુ સત્તાવાળા કહ્યા છે, કારણ કે એ ને એવા પ્રકારની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન છે જ નહિ. [અહિં દાવા એટલે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ એ જ નિમિત્ત રિણાનું કા એટલે કથન જેમાં છે તે દેનુવાશિ અને
સમ્યફ પ્રકારનું શા=જ્ઞાન તે સંશા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org