________________
-
દંડક–પ્રકરણ આ રીતે દરેક ઈન્દ્રિોમાં સ્પશનેન્દ્રિયના ૪ ભેદ અને બીજીના પાંચ ભેદ ગણતાં ૨૪ ભેદ કલ થશે, જેમકે :
જિલ્લા-ઈન્દ્રિય
દ્રજિહવેન્દ્રિય
ભાવજિન્દ્રિય
ઉપકરણજિહવેન્દ્રિય નિવૃત્તિજિહવેન્દ્રિય લબ્ધિ ઉપયોગ
_| જિહવેન્દ્રિય (૪) જિહન્દ્રિય (૫)
બાહ્યનિવૃત્તિજિ હેન્દ્રિય (૨) અભ્યત્તરનિવૃત્તિજિહવેન્દ્રિય (૩)
૯ સમુદ્યાત–૭ જીવ સમુદ્રઘાત અને અજીવ સમુદ્ધાત એમ ૨ પ્રકારના સમુદ્યાત છે. આગળ કહેવાતા કેવલિ સમુદ્રઘાતની રીત પ્રમાણે કાઈક અનંત પરમાણુઓને અને અનન્તપ્રદેશની સ્કંધ તથાવિધ વિસા પરિણામ વડે (સ્વાભાવિક રીતે) ચાર સમયમાં સંપૂર્વ લોકાકાશમાં વ્યાત થઈ પનઃ બીજા ચાર સમયમાં અનુક્રમે સંહરાઈ મૂળ અવસ્થાવાળે એટલે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણમાં થાય છે, તે અહિં અજીવ સમુદ્રઘાત ગણાય. એ સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવાની યેગ્યતાવાળા અથવા વ્યાપ્ત થયેલા પુદગલસ્કો અનન્ત છે. અને તે સર્વે વિત્તમાં ઘના નામથી ઓળખાય છે.
૧ બાહયનિવૃત્તિ જિહવેદ્રિય બહાર દેખાતી જીભ. ૨ અત્યંતરનિવૃત્તિ જિહવેન્દ્રિય જીભમાં રહેલે અસ્ત્રા જેવો
૩ ઉપર જિહદ્રય બહારના તથા અંદરના આકારમાં રહેલી તલવારની ધારમાં કાપવાની શક્તિની જેમ વિષય પકડવાની શક્તિ,
૪ લબ્ધિભાવજિન્દ્રિય-જિહવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમ અનુસાર જિહવેન્દ્રિય મતિજ્ઞાનકિ.
૫ ઉપયોગભાવજિહવેન્દ્રિય-જિહવેન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મોના યોપશમરૂપ જિહવેન્દ્રિય મતિજ્ઞાનને વ્યાપાર.
આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org