________________
દંડક–પ્રકરણ ( ૨૮ દ્વાર )
૧૮ તથા આ સંજ્ઞાઓમાંથી દેવને મુખ્યત્વે પરિગ્રસંશા અને લેભસંજ્ઞા છે. નારકને ભયસંજ્ઞા તથા ફોધસંજ્ઞા છે. તિર્યંચાને આહાર તથા માયા સંજ્ઞા અને મનુષ્યોને મુખ્યત્વે મેથુન સંજ્ઞા અને માનસંજ્ઞા છે.
૫. સંસ્થાન સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણ યુક્ત અથવા પ્રમાણ રહિત થયેલે શરીરને જે આકાર તે સ્થાન, તે ૬ પ્રકારનાં છે, તે આ પ્રમાણે
૧ સમતુરત્ર કથાન-શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રમાણસર હોય, તે સમચતુરન્સ સંસ્થાન કહેવાય. ગર્ભજ મનુષ્યને અંગે વિચારીએ તો પર્યકાસને (પદ્માસન વાળી) બેઠેલા મનુષ્યના ડાબા ઢીચણથી જમણે ખભે. જમણા ઢીંચણથી ડાબે ખભે. ડાબા ઢીંચણથી જમણે ઢીંચણ. અને પર્યકાસનના મધ્ય ભાગથી નાસિકાનો અગ્રભાગ. એ ચારેય માપમાં સરખાં હોય તે સિમ=સરખાં ચતુ:=(બે ખભા બે ઢીંચણ રૂપ) ૪-ચાર. ૩ બાજુ અથવા ખુણાવાળું] સમચતુર સંસ્થાન કહેવાય.
૧. પુરુષ ના અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચે હય, તેમાં પણ ગુફ (એડી ઉપરનો ટેકાનો ભાગ) ૪ અંગુલ, જધા (એડીથી ઉપર અને ગુદાથી નીચેને દીર્ધ ભાગ) ૨૪ અંગુલ, જાનુ (ગુડાનો દેકા) અંગુલ, સાથલ ૨૪ અંગુલ, બસ્તિ (કુલાનો ભાગ) ૧૨ અંગુલ, ઉદર ઉર અંગુલ, છાતી ૧૨ અંગુલ, ગ્રીવા (ક-છોક) ૪ અંગુલ અને મુખ ૧૨ અંગુલ, એ રીતે ૧૦૮ અંગુની ઉચાઈ ગણવી. તથા પગતલિયું અંગુઠા સહિત ૧૪ અંગુલ દીધું, અને ૬ અંગુલ વિસ્તૃત, કેડની લંબાઇ ૧૮ અંગુલ, છાનીને વિસ્તાર ૨૪ અંગુલ, અંગુલિ સહ હાથની લંબાઈ ૪૬ અંગુલ, મસ્તકની લંબાઈ ૩૨ અંગુલ, જધાને પરિધિ ૧૮ અંગુલ, જાનુનો પરિધિ ૨૧ અંગુલ, સાથળનો પરિધિ ૩૨ અંગુલ, નાભિ ની ચને પરિધિ ૪ અંગુલ, છાતી અને પીઠ બે મળીને પરિધિ પદ અંગુલ તથા ગ્રીવાનો પરિધિ ૨૪ અંગુલ ઈત્યાદિ રીતે અંગે પાંગનાં બીજાં પણ નાનાં નાનાં પ્રમાણ અનેક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org