________________
શ્રેણિઓ
ગાથાથ– વૈતાઢય ઉપર વિઘાધર અને આભિયોગિકેની બબ્બે શ્રેણિઓ છે. એ પ્રમાણે ચેત્રીસને ચાર વડે ગુણતાં શ્રેણિઓનું એકસો છત્રીસ થાય. ૧૯
વિશેષાર્થ– વિધાપર જો–વૈતાય પર્વત ઉપર ૧૦ યોજન ઊંચા જઈએ ત્યારે ૧૦ યોજન પહોળાઈની અને તારા જેટલી લાંબી ઉત્તર અને દક્ષિણે બે મેવા (સપાટ પ્રદેશ) આવે છે. તેમાં ઉત્તર તરફના સપાટ પ્રદેશ ઉપર રથનૂપુર વિગેરે ૬૦ શહેરો અને દક્ષિણ તરફના સપાટ પ્રદેશ ઉપર ગગનવલભ વિગેરે ૫૦ શહેરો છે. તેમાં પ્રાપ્તિ વિગેરે વિદ્યાદેવીઓની મદદથી મન ધાર્યા કામ કરવાની શક્તિવાળા વિધર જાતના મનુષ્યો રહે છે.
ઉત્તર તરફ ૬૦ અને દક્ષિણ તરફ ૫૦ નગર હોવાનું કારણ ઉત્તર તરફ પર્વતની લબાઈ વધારે હોય છે. અને દક્ષિણ તરફ પવતની લંબાઈ ઓછી હોય છે.
અરાવત ક્ષેત્રમાં મેરુ તરફ પર્વતની લંબાઈ વધારે હોવાથી દક્ષિણ દિશાએ ૬૦ નગરે છે. અને ઉત્તર તરફ પ૦ નગર છે. એ રાજધાનીના શહેરો સાથે બીજા પણ અનેક ગામડાઓ વિગેરે હોય છે.
મહાવિદેહની દરેક વિજયના વૈતાઢ્યોમાં પણ બને મખલાઓ ઉપર ૫૫–૫૫ નગારે હોય છે. આ પ્રમાણે ૩૪ વિજયની ૬૮ વિધાધરોના નગરોની શ્રેણીઓ હોય છે. અને ૩૩૪૦ કુલ નગરે હોય છે.'
આમિનિજ ળિો–ઉપર કહેલી મેખલાઓથી ઉપર ૧૦ યોજન ઊંચે જઈએ ત્યારે ૧૦ પોજન વિસ્તારવાળી વૈતાઢયની મનેય બાજુએ બીજી બે સપાટ પ્રદેશવાળા મેખલાઓ આવે છે. બન્નેય ઉપર આભિગિક પદવીના તિર્યભફ વ્યંતર નાં ભવને છે.
મેરુથી દક્ષિણ તરફની ૧૬ મહાવિદેહની વિજ અને ભરતની વિજયના મૈતાઢય ઉપર સૌધર્મ ઈન્દ્રના લેકપાલોના આભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org