________________
જબૂદીપનું પ્રમાણ તથા દિશાની સમજ.
૧૩
જાણવા એ ધસ્થ માણસની શકિત બહારનું કામ છે. સર્વર ભગવાન સિવાય તે પદાર્થો કોઈપણ જાણી શકે નહીં. ત્યારે સર્વરપણાને લીધે પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના કેવળ પાનથી જાણેલા પદાર્થો જગદગુરુ તરીકે, જગતના ના કેવળ ઉપકાર માટે જ કહ્યા છે. કારણકે તેઓ જિનેશ્વર પ્રભુ હોવાથી સ્વાર્થ અને રાગથી રહિત હતા. તેમના વચનો ઉપર અવિશ્વાસ રાખવાનું કાંઈપણ કારણ નથી. જગત પૂજ્ય એ પ્રભુના વચનમાં જરાપણ શંકા લાવવાને અવકાશ નથી. આટલા વિસ્તારથી અને ચોકકસ સંખ્યાથી સ્વરૂપ કેઈપણ અસર
માણસ કહેવા સમર્થ નથી. કાન-નજીકનું-ગાન, અને પરંપરા એ-માલ. –ચાર પ્રકાર હોય છે. વાગ્ય-વાચક, ગુરુ પર્વક્રમ, સા
ધ્ય-સાધન, ઉપાય. મધારી--સમ્યગ ચારિત્ર ખાતર સમ્યગુ જ્ઞાન મેળવવા ઈચ્છ
નાર સમ્યગ ની ભવ્ય આત્માઓ, તથા અધિગમ સમ્યફત્વ મેળવવા પદાર્થોને અધિગમ કરવાની ઇચ્છાવાળા માર્ગાનુસારી ભવ્ય આત્માઓ પણ અધિકારી ગણાય છે.
જબૂદ્વીપનું પ્રમાણ જંબુદ્વીપની લંબાઈ તથા પહોળાઈ ૧.૦૦,૦૦૦ એક લાખ જોજન છે. તેની જાડાઈ પણ ૧,૦૦,૦૦૦ એક લાખ જે જન છે, કેમકે જમ્બુદ્વીપની મધ્યમાં ૯૦૦૦ યજન ઉચ મેરુ પર્વત છે. અને ૧૦૦૦ હજાર યોજન જમીનમાં ઊંડો છે, અથવા મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૦૦ હજાર યોજન નીચે અધોગ્રામ છે.
દિશાઓ વિષે ખુલાસો જ gિwાં—આપણે મેરુપર્વત તરફ મોં રાખી ઉભા રહીએ. તો
જમણા હાથે વિજયદ્વાર આવે, એટલે તે તરફની દિશા તે પૂર્વ દિશા.
અને હાબા હાથ તરફ વિજયન્તકાર છે. અને તે દિશા, તરફની દિશા તે પશ્ચિમ દિશા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org