________________
જમ્બુદ્વીપ, આ દ્વીપ સર્વ શ્રી અને સમુદ્રોની વચ્ચે આવેલ છે. જબૂદીપની આજુબાજુ લવણ સમુદ્ર, તેની આજુબાજુ ધાતકી ખંડ, તેની આજુબાજુ સમુદ્ર, તેની આજુબાજુ દ્વીપ એમ અસંખ્ય સમુદ્ર અને દ્વીપ વલયને આકારે વીટાચેલા છે. આમ સવ દીપ-સમુદ્રો જે લેકમાં છે તે તિચછલોક કહેવાય છે. તિર્થોલોક આખા લોકની મધ્યમાં છે તેથી જમ્બુદ્વીપ પણ લોકની મધ્યમાં આવે છે. તેમજ સમભતલા વિગેરે મર્યાદા સૂચક સ્થળો અને લોકને મધ્ય ભાગ પણ જમ્બુદ્વીપમાં છે.
જમ્બુદ્વીપ થાળી જેવા સપાટ ગેળ આકારને છે. તેની આજુબાજુ સમુદ્ર હેવાથી તે દીપ કહેવાય છે.
આ દ્વીપમાં જગ્ગના વૃક્ષના આકારનું પૃથ્વીકાયમય શાશ્વત સ્થિર અકૃત્રિમ મહાજબૂ વૃક્ષ છે. તેની આસપાસ [૧૨૦૫૦૧૨૦] બીજ નાના શાશ્વત જબૂવૃક્ષનું બનેલું જબૂવન છે. વળી આ દ્વીપનો અધિષ્ઠાતા અનાદત દેવ આ જમ્મવૃક્ષની ઉપર રહે છે. તેથી આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ છે.
આ જમ્બુદ્વીપમાં અનેક સ્થળે અને પદાર્થો છે. પરંતુ વિસ્તારથી વર્ણન કરવા જતાં મેટ ગ્રન્થ થઈ જાય તેથી તેને જાણવા જેવા મુખ્ય મુખ્ય શાશ્વત સ્થળની અત્યત ટુંકમાં હકીકત સમજાવી છે. -
આ દ્વીપ લાખ જોજન લાંબા-પહેળે ને પાડે છે તેની વચ્ચે મેરુ પર્વત આવેલ છે તેના ભરતક્ષેત્રના માપના અંડે, અથવા એક ચેરસ જનના માપના ખડે, પરિધિ. ક્ષેત્રફળા, મનુષ્યને રહેવા લાયક ક્ષેત્રો, પવતે, તેના શિખરે, હદે, તીર્થો, વિયે, શ્રેણિઓ, નદીઓ, નદીઓના મુખ, સુખના વિસ્તાર વિગેરે મુખ્ય મુખ્ય પદાર્થો આ પ્રકરણમાં સમજાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org