________________
દંડક-પ્રકરણ
-
-
---
-
-
- -
-
-
-
-
-
આશા અનુસાર તપશ્ચર્યા, ગુરુ આજ્ઞા, થાન–પ્રણિધાન, સ્તુતિ, પવિત્ર મન વગરે જે જે મંગળકિયાએ અન્ય શરૂ કરતાં પ્રWકર આચાર્ય મહારાજાએ કરેલી, તે આચાર શિડ્યાને વારસામાં મળતો રહે, માટે નમિ ૨૩--એ મંગળાચરણનાં પદો પ્રથમ મૂક્યાં છે. - રજિ-દંડક પદો ઉપર શ્રી જિનેશ્વરના આગમમાં બતાવેલે વિચાર ટૂંકામાં સમજાવવાનો છે. સુંદર-gg-વિચારતેના એ પદેથી વિષય બતાવેલ છે.
૩ સવંધ—એ વિચાર પિતાના મનની કલપનાથી સમજવવાનો નથી. પરંતું જિનેશ્વર પ્રભુના શાસોમાં જે બતાવેલા છે. તેને અનુસરીને કહેવાનું છે એટલે કે આગમશાસ્ત્રો સાથે આ પ્રકરણને સંબંધ છે. તે તપુર-વિચાર પદેથી બતાવેલ છે.
૪ોલ–ભવ્ય બાળજીવોને–કમાં જ્ઞાન કરાવવું, અને સંસારી જીની વિટબણું સમજાવી, મેક્ષ માટે ઉત્સુક કરવા, મોક્ષ મેળવવાને ઉત્સુક છેને મોક્ષના ઉપાય તરીકે શ્રી જિનેશ્વર ભગવત અને તેના ઉપદેશનું શરણું લેવાને સૂચવી પરેપરાએ સ્વ અને પારને મોક્ષના નિમિત્તભૂત કરવાનું પ્રયોજન છે.
આ કાળના બાળ વિસ્તારથી સમજી ન શકે. તો તેઓ શાસ્ત્રના બધાથી વંચિત રહે, શાસ્ત્રના બેધથી વંચિત રહેવાથી અધિગમ ન થાય. તે પછી સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર શી રીતે પ્રાપ્ત થઈ શકે ? માટે ટુંકામાં બે કરાવવા આ પ્રકરણની રચના જરૂરી છે. પ્રજન–૧ સંક્ષેપમાં પદાર્થ બધ કરાવ નિ–૩]
૨ પદાથ બાધ કરાવીને મોક્ષની અભિલાષા જાગ્રત કરવી. ૩ મોક્ષની અભિલાષા જાગ્રત કર્યા પછી અરિહતેનું શરણ સ્વીકરવાની ભલામણ પિતાના દાખલાથી કરવી.
સરિ –કામિ. [ભગવાનની સ્તુતિ કરવી. એ પણ સમ્યફ ચારિત્ર છે. સમ્યગૂ જ્ઞાન તેજ કહેવાય કે જેના પરિણામમાં મુખ્ય ચારિત્ર હોવું જ જોઈએ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org