________________
દંડક પ્રકરણ (૨૨-૨૩ મું ગતિ આગતિ દ્વાર)
સંસ્કૃત અનુવાદ गमनागमनं गर्भज-तिरश्चां सकलजीवस्थानेषु सर्वत्र यान्ति मनुजास्ते जोवायुभ्यां नो यान्ति ॥ ३९ ॥
અવય સહિત પદ છેદ
गम्भय तिरियाणं गमण आगमणं सयल जीवठाणेसु मणुआ सव्वत्थ जति, तेउ वाऊहिं नी जंति ॥ ३९ ॥
શબ્દા :– જમા ગમન, ગતિ, ઉત્પત્તિ.
વંતિ જાય છે, ઉત્પન્ન થાય છે. કામળ આગમન, આગતિ.
તેર=અગ્નિકાય (માંથી) સચ=સકલ, સવ. લીવાળસુ જીવસ્થામાં, વાઝfહં વાયુકાયામાંથી
જીવભેદમાં, દંડકામાં નો નહિ સચિરસવ, સર્વ દંડક
વતિ જાય છે. ઉત્પન થાય છે. -પર્દોમાં
-ગાથાથ : ગર્ભજ તિર્યંચોનું ગમનાગમન સર્વ જીવસ્થામાં થાય છે. મનુષ્ય સર્વમાં જાય, અગ્નિકાય અને વાયુકાયમાંથી મનુષ્યમાં જતા નથી.
વિશેષાર્થ :– ૨૪ દંડકોની ગતિ-આગતિ આ સાથેના કેકેમાં બતાવેલ છે. બાજુના સરવાળા ગતિના છે. અને નીચેના સરવાળા આગતિના છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org