SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અવતરવ (વ્યવહારે કાળનું સ્વરૂપ) કાળનું વિશેષ સ્વરૂપ વ્યવહારકાળ વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એમ કાળ ૨ પ્રકારનું છે. તેમને જે રા દ્વીપ અને ૨ સમુદ્ર જેટલા ૪૫ લાખ જન વિષ્કભ-વિસ્તાર વાળા મનુષ્યક્ષેત્રમાં ચન્દ્ર અને સૂર્ય આદિ તિષિએ ભ્રમણ-ગતિ કરે છે. તે ભ્રમણ કરતા સૂર્યાદિકની ગતિ ઉપરથી જે કાળનું પ્રમાણ બંધાયેલું છે, તે વ્યવહારવા ઉપર કહ્યા પ્રમાણે સમય, આવલિકા ઇત્યાદિ ભેદવાળે છે. તિકડક ગ્રંથમાં કહ્યું છે કે – लोयाणुभज्जणीय, जो इसचक्क भणति अरिहता। सव्वे कालविसेसा, जस्स गइविसेसनिप्पन्ना ॥१॥ અર્થ—જેની ગતિવિશેષ વડે સર્વે કાળભેદે ઉત્પન્ન થયેલા છે, તે તિશ્ચકને શ્રી અરિહંત ભગવંતોએ લેક સ્વભાવથી ઉત્પન્ન થયેલ ગતિવાળું કહ્યું છે. ૧ એ વ્યવહારમાળના વિશેષ ભેદ સંક્ષેપમાં આ પ્રમાણે છે – અવિભાજય સૂફમ કાળ= ૧ સમય ૯ સમય= ૧ જઘન્ય અન્તર્મુહૂર્ત અસંખ્ય સમયે= ૧ આવલિકા ૨૫૬ આવલિકા= ૧ ક્ષુલ્લકભવ. ૪૪૪૬ ૨૨૫ આવલિકા અથવા - ૧ શ્વાસે છૂવાસ (પ્રાણ) સાધિક ૧છા મુલક ભવ= 1 ૭ પ્રાણ ( શ્વાસો૦ )= ૧ સ્તક. ૭ સ્તક= ૧ લવ. ૩૮ લવ= ૧ ઘડી. ૭૭ લવ અથવા ૨ ઘડી અથવા ૧ મુહૂર્ત ૬૫૫૩૬ ફુલક ભવ= ૧ સમયપૂન ૨ ઘડી= ૧ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ દિવસ (અહોરાત્ર). ૧૫ દિવસ= ૧ પક્ષ (પખવાડીઉં). ૩ ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy