________________
૨ અજીવત. (પુદ્ગલના પરિણામો)
૫૩
અવય અને પદછંદ, सद्द अंधयार उज्जोअ पभा छाया अ आतवेहि वन्न गंध रसा फासा, पुग्गलाण तु लक्खण ॥ ११ ॥
ગાથાર્થ :શબ્દ-અધકાર-ઉદ્ય-પ્રભા-છાયા અને આતપ વડે સહિત વણે, ગંધ, રસે, અને સ્પર્શે, એ પુદ્ગલેનું જ લક્ષણ છે ૧૧
વિશેષાર્થ:શબ્દ એટલે અવાજ, ધ્વનિ, નાદ. તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું છે. જીવ મુખ વડે બોલે તે વિત્ત રા, પત્થર વગેરે પદાર્થના પરસ્પર અફળાવાથી થયેલ તે ચિત્ત . અને જીવ પ્રયત્નવડે વાગતા મૃદંગ, ભુંગળ આદિક મિશ્રા, શબ્દની ઉત્પત્તિ પુદ્ગલમાંથી થાય છે, અને શબ્દ પિતે પણ પુદ્ગલરૂપ જ છે. તૈયાચિકે વગેરે શબ્દને આકાશથી ઉત્પન્ન થયેલ અને આકાશને ગુણ કહે છે, પરન્તુ આકાશ અરૂપી છે, અને શબ્દ રૂપી છે, તેથી શબ્દ એ આકાશને નહિ પણ પુદગલને ગુણ છે. અથવા પુદ્ગલનું (એક જાતનું એ પણ સ્વરૂપ) લક્ષણ છે, શબ્દ પોતે જ સ્પર્શવાળે છે, અને તેની ઉત્પત્તિ આઠ સ્પર્શવાળા પુદ્ગલ સ્કંધમાંથી જ હોય, પરંતુ ચતુસ્પશ સ્કંધમાંથી ન હોય.
વર-અલ્પકાર એ પણ પુદ્ગલરૂપ છે, શાસ્ત્રમાં અન્ધકારને ધ્રાણેન્દ્રિયગ્રાહા કહ્યો છે, નિયાયિક વગેરે અધકારને પદાર્થ માનતા નથી. માત્ર “તેજનો અભાવ, તે અધકાર” એમ અભાવરૂપ માને છે, પરંતુ શ્રી સર્વજ્ઞ પ્રભુ તે અધકાર પણ પુદ્ગલ સ્કંધ છે એમ કહે છે, તે જ સત્ય છે.
કોર-શીત વરતુને શીત પ્રકાશ, તે ઉઘાત કહેવાય છે. સૂર્ય સિવાયના દેખાતાં ચન્દ્રાદિ તિષીનાં વિમાનેને, આગીઓ વગેરે જીવને અને ચન્દ્રકાન્તાદિ રને જે પ્રકાશ છે, તે ઉદ્યોત નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org