________________
જીવતત્વ (લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદને કાળ) ૩૫ (એટલે પર્યાપ્તિ સંબંધિ કારણભૂત પુદ્ગલસમૂહની) રચનાને જે પ્રારંભ થયે છે, તે રચના સમાપ્ત થયા બાદ જીવ કરણ પર્યાપ્ત કહેવાય. ઉપર કહ્યા પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત જીવ જ કરણ પર્યાપ્ત થઈ શકે છે.
લબ્ધિ અપર્યાપ્ત વગેરે ૪ ભેદને કાળઃ લબ્ધિ અપર્યાપ્તપણને કાળભવના પ્રથમ સમયથી (એટલે પૂર્વ ભવમાંથી છૂટે તેજ સમયથી) ઉત્પત્તિસ્થાને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી એટલે સર્વ મળી અન્તર્મુહૂર્તને છે. જેથી વાટે વહેતાં પણ લબ્ધિ અપર્યાપ્ત ગણાય.
૨ લબ્ધિ પર્યાપ્તપણાને કાળ ભવના પ્રથમ સમયથી (એટલે પૂર્વ ભવમાંથી છૂટે તેજ સમયથી) સંપૂર્ણ ભવ પર્યત (એટલે દેવને ૩૩ સાગરેપમ, મનુષ્યને ૩ પલ્યોપમ ઈત્યાદિ.) જેથી વાટે વહેતે જીવ પણ લબ્ધિ પર્યાપ્ત કહેવાય. - ૩ કરણ અપર્યાપ્તપણાનો કાળ-ભવના પ્રથમ સમયથી સ્વયેગ્યે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી (એટલે સર્વ મળીને અન્તર્મુહૂર્ત) તથા વાટે વહેતે જીવ પણ કરણ અપર્યાપ્ત ગણાય.
૪. કરણું પર્યાપ્તપણને કાળ લબ્ધિ પર્યાપ્તના આયુષ્યમાંથી પર્યા. પ્તિઓ પૂર્ણ કરવાને અન્તર્મુહૂર્ત એટલે કાળ બાદ કરે તેટલે જાણ. અર્થાત્ અન્તર્મુહૂર્ત ન્યૂન સ્વ-આયુષ્ય પ્રમાણ. જેથી દેવને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ અને મનુષ્યને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩ પલ્યોપમ ઇત્યાદિ)
એ ચાર પ્રકારના પર્યાપ્ત છને અર્થ કહીને, તે જીવેના ભેદની પરસ્પર પ્રાપ્તિનું કેક બતાવીએ છીએ–
૨. ઋધિ અપર્યાપ્તામાં-લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત(તથા અપેક્ષાએ ૧બીજા અર્થ પ્રમાણે કરણપર્યાપ્ત પણ). ૨ રાધિ થવામાં-લબ્ધિપર્યાપ્તકરણ અપર્યાપ્ત, કરણ પર્યાપ્ત. રૂ થાણામાં-કરણઅપર્યાપ્ત–લબ્ધિઅપર્યાપ્ત–લબ્ધિ પર્યાપ્ત. ૪ રાજા વત્તામાં–કરણપર્યાપ્ત-લધિ પર્યાપ્ત (અપેક્ષાએ બીજા અર્થ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્ત પણ)
૧. ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા બાદ કરણ પર્યાપ્ત કહેવાય, એ ઉપરની ટિપ્પણમાં કહેલા બીજા અથ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org