SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવતત્વપ્રકરણ સાથ: અને (આશ્રવના) ૪૨ ભેદ તથા (બન્ધતત્વના) ૪ ભેદ એ પ્રમાણે ૧૮૮ ભેદ રૂપી છે. એ પ્રમાણે નવતત્વના સર્વે મળી ૨૭૬ ભેદ છે. ૩ - અહિં સંવર, નિજા અને મેક્ષ એ ત્રણ તત્વ આત્માને સહજ સ્વભાવ (મૂળ સ્વભાવ) હોવાથી અરૂપી છે, તથા જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બધે એ પાંચ તત્ત્વને કર્મને આઠ ભેદમાં યથાસંભવ સમાવેશ થાય છે. માટે એ પાંચ તત્વ રૂપી જણવાં, કારણકે કર્મ પુદ્ગલ રૂપી છે. અહિં છે કે જીવ અરૂપી છે-તે પણ આગળ ગણતા જીવના ૧૪ ભેદ કર્મ સહિત સંસારી જીવન છે માટે જીવને અહિં રૂપીમાં ગયે છે. તથા અજીવતત્વમાં પુદ્ગલદ્રવ્યના ૪ ભેદ રૂપી અને ધર્માસ્તિકાયાદિકના ૧૦ ભેદ અરૂપી છે. એ ન તત્વના રૂપ-અરૂપી ભેદેની સંખ્યાનું તથા હેય યાદિમાં કયા તત્વના કેટલા ઉત્તરભેદ પ્રાપ્ત થાય છે તે જાણવાનું યંત્ર નીચે પ્રમાણે છે. તત્ત્વનાં નામ ૨૭૬ ભેદમાં જીવ–અજીવ ર૭૬ ભેદમાં ર૭૬ ભેદમાં રૂપી–અરૂપી | હેય-ય-ઉપાદેય જીવતત્ત્વના ૧૪- ૦ ૧૪– ૦ ૦-૧૪-૦ અજીવતત્ત્વના ૦ ૦–૧૪-૦ પુણ્યતત્ત્વના ૦ ૪૨- ૦ ૦ પાપતાવના ૦ ૮૨– ૦ ૦ આશ્રવતવના ૪૨– ૦ ૦ ૦ ૫૭- 0 -પ૭ ૦-૦-૫૭ સંવરતત્વના નિજજરાતત્વના ૧૨- ૦ ૦–૧૨ ૦–૦-૧ ૦ બન્ધતત્વના – ૦ ૪ મેક્ષતત્વના % ૯૨–૧૮૪ | ૧૮૮-૮૮ ૧૨૮–૨૮–૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy