SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નવતના પટાભેદો અન્વય સહિત પદ છેદ एसि कमेण चउदस चउदस बायालीसा बासी बायाला सत्तावन्न वारस चउ अ नव भेया हुतिं ॥१॥ ગાથા : એઓ [નવત] ના અનુક્રમે ૧૪-૧૪-૪ર-૮૨-૪-૫૭–૧ર-૪ અને ૯ ભેદ છે. (અર્થાત જીવતત્વના ૧૪ ભેદ, અજીવતવના ૧૪ ભેદ, પુણ્યતત્વના કર ભેદ, પાપતાવના ૮ર ભેદ, આવતત્વના કરી ભેદ, સંવરતત્વના પ૭ ભેદ, નિજરાતત્ત્વના ૧ર ભેદ, બંધતત્તવના ૪ ભેદ, અને મોક્ષતતવના ૯ ભેદ છે. ૧ ૨ વિશેષાર્થ ઉપર કહ્યા પ્રમાણે નવતત્ત્વના સર્વ ભેદની સંખ્યા ૨૭૬ થાય છે. તેમાં ૮૮ ભેદ અરૂપી છે, ૧૮૮ ભેદ રૂપી છે. કહ્યું છે કે – धम्माधम्मागासा, तिय तिय अद्धा अजीवदसगा य । सत्तावन्न स वर, निज्जर दुदस मुत्ति नवगा य ॥१॥ અર્થ :–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. અને આકાશાસ્તિકાય. એ ત્રણના દરેકના ત્રણ ત્રણ ભેદ ગણતાં ૯ ભેદ, અને અદ્ધા (એટલે કાળ) સહિત કરતાં અજીવના ૧૦ ભેદ છે. તથા સંવરના પ૭ ભેદ, નિરાના ૧૨ ભેદ, અને મોક્ષના ૯ ભેદ (સંબંધ આગળની ગાથામાં) ૫ ૧ | ___अट्टासि अरूवि हवई संपई उ भणामि चेव रूवीण परमाणु देस पएसा, खंध चउ अजीव रूवीण ॥ २ ॥ અર્થ :–એ પ્રમાણે અરૂપી દ્રવ્યના ૮૮ ભેદ છે, અને હવે રૂપી દ્રવ્યના ભેદ કહું છું–પરમાણુ–દેશ-પ્રદેશ–અને-કંધ એ ચાર ભેદ રૂપી અજીવના છે ૨ | जीवे दसचउ, दु चउ, बासी बायाल हुति चत्तारि । सय अट्ठासी रूवी दुसयछसत्त नवतत्ते ॥ ३ ॥ અર્થ-તથા જીવના ૧૪ ભેદ, (પુણ્યના) ૪ર ભેદ, (પાપના) ૮૨ ભેદ, ૧ એ ધર્માસ્તિકાયાદિકનું સ્વરૂપ આગળની ૮-૯-૧૦ મી ગાથામાં કહેવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy