________________
નવતત્ત્વ પીઠિકા
ગ્રહણ કરાય તે આશ્રવ (ઈતિ નવતત્વભાષ્યમ્) અથવા ઋત્તિર્મ ચિત્તે આશ્રવાઃ એટલે જીવ જેના વડે કર્મ ગ્રહણ કરે તે . અથવા શાશ્રી-કપાશ્ચંતે કર્મ fમરિસ્થાશ્રવાઃ એટલે જેના વડે કર્મ ઉપાર્જન કરાય તે આશ્રય. અથવા આ એટલે સર્વ બાજુથી શાંતિ ક્ષત્તિ નાં સૂક્ષ્મ, ચિત્તે આશ્રવ એટલે સૂક્ષ્મ છીદ્રોમાં થઈને જળરૂપ કર્મ કરે-પ્રવેશ કરે તે શ્રવ-જેમ નૌકામાં પડેલાં બારીક છીદ્રો દ્વારા જળને પ્રવેશ થતાં નૌકાને સમુદ્રમાં ડુબાવે છે, તેમ હિંસાદિ છીદ્રો દ્વારા જીવરૂપી નૌકામાં કર્મરૂપી જળને પ્રવેશ થવાથી
જીવ સંસારરૂપી સમુદ્રમાં ડૂબે છે માટે કર્મનું આવવું તે આશ્રવ, તેમજ કર્મને આવવાના હિંસાદિ માર્ગો તે પણ આશ્રવ કહેવાય.
૬ આશ્રવને જે નિરોધ તે સંવત્તા કહેવાય, અર્થાત આવતાં કર્મોનું રોકાણ એટલે કર્મો ન આવવા દેવો તે સંવર. અથવા જેના વડે કર્મ રોકાય તે વ્રત–પ્રત્યાખ્યાન તથા સમિતિ-ગુપ્તિ વગેરે પણ સંવર કહેવાય. પત્ર શર્મા પ્રારંપાતાદિ નિષ્ણ ચેન પરમેન સ સંવરઃ એટલે કર્મ અને કર્મનું કારણ પ્રાણાતિપાત વગેરે જે આત્મપરિણામવડે સંવરાય એટલે શેકાય તે સંવર કહેવાય.
૭ નિર્જરવું એટલે કર્મનું ખરવું, ઝરવું, સડવું, વિનાશ પામવું તે નિત્તત્ત્વ છે. અથવા જેના વડે કર્મોનું ખરવું, ઝરવું સડવું, વિનાશ પામવું થાય તે તપશ્ચર્યા વગેરે પણ ના કહેવાય. નિર્જર વિરારભં વરિટને નિર્જીસ અર્થાત્ કર્મોનું વિખરવું અથવા કર્મોને પરિશાટ-વિનાશ તે નિર્વા કહેવાય.
અહિ આગળ કહેવાતું ક્ષતત્વ અને આ નિર્જરાતત્વ બંને કર્મની નિજજેરારૂપ છે. એથી બને તને ભિન્ન સમજવા માટે અહિં કર્મને દેશથી ક્ષય તે નિર્જરા તત્ત્વ જાણવું અને કર્મને સર્વથા ક્ષય તે મોક્ષતત્વ એમ કહેવાશે.
આ દેશથી એટલે ધીરે ધીરે, અથવા અલ્પ, અથવા અમુક ભાગને એવો અર્થ જાણવો. આગળ પણ દેશ અથવા દેશથી એ પારિભાષિક શબ્દ વારંવાર આવે ત્યાં એ ૩ અર્થમાને કેઈપણ ઘટતે અર્થે વિચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org