________________
૧૭૬
નવતત્વપ્રકરણ સાથે
૧–જિનસિદ્ધ અ૫, અને અજિન સિદ્ધ તેથી અસંખ્યગુણા, ૨–અતીર્થસિદ્ધ અલ્પ, અને તીર્થસિદ્ધ તેથી અસંખ્યગુણા. ૩–ગૃહસ્થલિંગસિદ્ધ અપ, તેથી અન્યલિંગ સિદ્ધ (અ) સંખ્યાત
ગુણા, અને તેથી સ્વલિંગ સિદ્ધ (અ) સંખ્યાતગુણા. ૪–સ્વયંબુદ્ધ સિદ્ધ અલ્પ તેથી પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાત ગુણ,
તેથી બુદ્ધિબધિત સિદ્ધ સંખ્યગુણા. પ—અનેક સિદ્ધ અલ્પ, અને એક સિદ્ધ તેથી (અ) સંખ્યાત ગુણા..
જાણવા લાયક નવતર જાણવાનું ફળ. जीवाइनवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणेऽवि सम्मत्तं ॥५९॥
સંસ્કૃત અનુવાદ
जीवादिनवपदार्थान् यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन श्रदधतोऽज्ञानवतोऽपि सम्यक्त्वम् ॥ ५९ ॥
નવા–જીવ વગેરે
સમત્ત-સમ્યકત્વ નવ-નવ
મા -ભાવપૂર્વક ચિલ્ય-પદાર્થોને તને
સદંતો-શ્રદ્ધા કરતા જીવને -જે જીવ
લયામા–અજ્ઞાન હેતે છતે -જાણે
વિ–પણ તરૂં-તે જીવને
સમત્ત-સભ્યત્વ ફોરૂ થાય છે, હેય છે.
અન્વય સહિત પદરચ્છેદ ગાથાવત્ પરન્તુ તરત સમત્ત રૂ ઈતિ વિશેષ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org