________________
૧૭૪
નવતત્વપ્રકરણ સાથે:
એ પણ) નખ્ય પણ નજરે જો આ
પરમાત્મા તે મોક્ષમાં ગયેલા જ છે. તે મોક્ષની હવે યોગ્યતા શી રીતે ઘટી શકે ? એ અપેક્ષાએ શાસ્ત્રમાં “સિદ્ધને નો મળ્યા નો કમળ્યા એટલે સિદ્ધ પરમાત્મા ભવ્ય પણ નથી તેમ ભવ્ય નહિ એમ પણ (અર્થાત્ અભવ્ય પણ) નથી” એ વચન યુક્તિથી સહેજે સમજાય તેવું છે.
અલ્પબદુત્વ અનુગ. थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा। इअ मुक्खतत्तमेअं, नवतत्ता लेसओ भणिया॥५०॥
સંસ્કૃત અનુવાદ, स्तोका नपुसक्रसिद्धाः स्त्रीनरसिद्धाः क्रमेण संख्यगुणाः इति मोक्षतत्वमेत-न्नवतत्त्वानि लेशतो भणितानि ॥ ५० ॥
શબ્દાર્થ : થવા-ડા,-અપ
સંવાળા-સંખ્યાત ગુણ છે, નવું-નપુંસક લિંગે
ફુલ-એ, એ પ્રમાણે સિદ્ધ-સિદ્ધ થયેલા
મુવતત્ત-ક્ષતત્વ થી–સ્ત્રી લિંગે
–એ, એ પ્રમાણે નર–પુરુષ લિંગે
નવતત્ત-નવ ત સિદ્ધા-સિદ્ધ થયેલા
જેસો-લેશથી, સંક્ષેપથી મેળ–અનુક્રમે
મળિયા–કહ્યા
અન્વય અને પદચ્છેદ नपस सिद्धा थोवा, थी नर सिद्धा कमेण संख गुणा इअ मुक्ख तत्त एक नव तत्ता लेसओ भणिया ॥५०॥ બનતાં સુધી શાસ્ત્રના વિસંવાદ પણ અપેક્ષાવાદથી સમજવા એજ શ્રીજિનેન્દ્રવચનની પરમ પવિત્ર આરાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org