________________
આ જગત્ ઘણાજ ચિત્ર-વિચિત્ર બનાવાવાળુ. જે રીતે છે, તે રીતે જો કે જ્ઞાની પુરુષોએ તેને પૂરેપૂરું જોયું છે–જાણ્યુ છે.
સંબન્ધ :
-
છતાં, તેનું પૂરેપૂરૂં વન આજસુધીમાં કાઈ કરી શકયું નથી, હાલમાં કાઇ કરી શકતું નથી; અને ભવિષ્યમાં કાઇ કરી શકશે નહી.
તે પણુ, સર્વજ્ઞ શ્રી વીતરાગ પ્રભુએ ઉપદેશેલા અને શ્રી ગણધર ભગવતાએ રચેલા શ્રી જૈન શાસ્ત્રોમાં, જુદોજુદી અનેક દૃષ્ટિએથી જગના જુદાજુદા મૂળતત્ત્વા, તેના વિસ્તાર, અને એક દર જગની તમામ ઘટનાએના ખ્યાલ આપવા પ્રયત્ન કરવામાં આવ્યેા છે.
તેમાંની એક દૃષ્ટિ એ છે કે જેના મેાક્ષમાગ, આધ્યાત્મિક જીવન, આત્માના વિકાસના માર્ગ, આત્મ કલ્યાણના રસ્તે” વગેરે નામે છે.
તે દૃષ્ટિથી પણ આખું જગત્ મૂળ નવતત્ત્વમાં સમાવેશ પામી જાય છે. જેના વિસ્તાર જૈન શાસ્ત્રોમાં ઘણેાજ સમજા છે.
પરંતુ સાધારણ બુદ્ધિના બાળ જીવાને તેમાં ખરાખર સમજણુ ન પડી શકે માટે પૂના કાઈ ઉપકારી આચાર્યાં મહારાજાએ આપણા માટે આ સરળ નાનકડું પ્રકરણ રચી આપેલ છે.
Jain Education International
5
卐
For Private & Personal Use Only
卐
www.jainelibrary.org