________________
૧૬૪
નવતત્ત્વપ્રકર્ણ સા:
અને પર ઉત્તર ભેદોમાં મેાક્ષની માણા કરતાં વિચારણા ઘટતી નથી એટલે મૂળ તથા ઉત્તર દશ માણામાં જ મેાક્ષની માણા ઘટે છે.
અહિ સાર એ છે કે-મેાક્ષમાં જવાની સંસારી જીવની છેલ્રી (૧૪ મા ગુણસ્થાનની શૈલેશી) અવસ્થામાં જે જે માણા વિદ્યમાન હોય તે તે માણામાં મેાક્ષ છે એમ કહેવાય, અને શેષ માગણુાઆમાં મેાક્ષના અભાવ ગણાય. તથા સનિપણું અને ભવ્યત્વ જો અયાગી ગુણસ્થાને અપેક્ષાભેદથી શાસ્ત્રમાં કહ્યું નથી તે પણ અહિં સન્નિપણુ' અને ભવ્યત્વ રઅપેક્ષાપૂર્વક ગ્રાણ કર્યું છે એમ જાણવું. !! ? કૃત્તિ સત્ત્વટ્ઝરવા દ્વાર
દ્રવ્ય પ્રમાણ અને ક્ષેત્ર અનુયે ગદ્વાર दव्वपमाणे सिद्धा-णं जीवदव्वाणि हुंतिऽणताणि । लोगस्स असंखिज्जे, भागे इको य सव्वेव ॥४७॥
तत्थ य सिद्धा पंचमगइए नाणे य दंसणे सम्मे स ंतित्ति सेसएसु, परसु सिद्धे निसेहिज्जा ॥ ११२ ॥
ત્યાં સિદ્દો પ ંચમ ગતિમાં (સિદ્ધિગતિમાં), તથા કેવળ જ્ઞાન, કેવળ ન અને ક્ષાયિક સમ્યકત્વ એ ચાર માણામાં સત્-વિદ્યમાન છે, અને તેથી શેષ ૧૦ મૂળ માગણુાઓમાં (અને ૫૮ ઉત્તર મા`ણામાં) સિદ્ધપણાનો નિષેધ જાણવા. આ સત્પદ પ્રરૂપણા પણ અપેક્ષાભેદથી યથા છે, કારણ કે અહિં સિદ્ધત્વ અવસ્થા આશ્રયીને માણાઓની પ્રરૂપણા એ પ્રમાણે જ સંભવે છે.
૧-૨ “ભવ્યપણું એટલે મેક્ષગતિને યેાગ્ય ફેરફાર પામવાપણું” એ અથ વાળુ ભવ્યત્વ નિશ્ચયથી મેાક્ષપદ પામવાની અવસ્થાવાળા વિલ ભગવંતને નથી, કારણ કે જીવ કેવળજ્ઞાન પામ્યા ત્યારથી મેક્ષપદ પામી ચૂકયા, એમ જાણવાનું છે.. તે ફરીથી મેાક્ષ પામવાના સંભવ કયાં છે ? એ અપેક્ષાએ કેવલી ભગવ ંતને તેમજ સિદ્ધ ભગવંતને પણ ભવ્યત્વ નથી પણ અભવ્યત્વ છે, ભવ્ય સ સારી જીવજ કેવળજ્ઞાન પામી મેક્ષે જઇ શકે. એ અપેક્ષાએ ભવ્ય માણા સ'ભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org