________________
૧૬ર
નવતરવપ્રકરણ સાથ
૪ મિશ્ર સમ્યકત્વ-ઉપર કહેલી સાતમાંની ફક્ત મિશ્ર મહનીય કમની પ્રકૃતિ ઉદયમાં હોય, બાકીની ઉપશાન્ત હય, તે વખતે જે સમ્યગુ-મિથ્થારૂપ ભાવ ફક્ત અંતમુહૂર્ત સુધી હોય, તે મિશ્ર સમ્યકત્વ, તેથી જેનધર્મ ઉપર ન રાગ ન ટ્વેષ એવી સ્થિતિ હોય છે.
પ સાસ્વાદન સમ્યકત્વ-ઉપર જણાવેલા અંતમુહૂર્તના વખતવાળા ઉપશમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યક્ત્વના યત્કિંચિત-કાંઈક સ્વાદરૂપ આ સમ્યક્ત્વ હોય છે, પછી તુરત જ મિથ્યાત્વ પામે જ છે. જેમ ક્ષીરનું ભોજન કરીને કેઈપણ પ્રકારના ઉત્કલેશથી વમન થઇ જાય, છતાં તેને ક્ષીરને જેમ કાંઈક સ્વાદ આવે છે. તે પ્રમાણે સં–સહિત, આસ્વા–સ્વાદ. સ્વાદસહિત હોય તે સાસ્વાદન.
૬ મિથ્યાત્વ-અનંતાનુબંધીય કષાય અને મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જે મિથ્યાભાવ પ્રગટે છે. તે મિથ્યાત્વ છે.
સમ્યક્ત્વ માર્ગણામાં સમ્યક્ત્વ શબ્દ સમ્યગુ અને મિથ્યા એ બને ભાવને ઉપલક્ષણથી સંગ્રહ કરનાર છે. જેમ ભવ્ય, સંક્સિ, આહારી નામ છતાં અભવ્ય, અસંશિ–અણુહારી વગેરેને સંગ્રહ થાય છે. એમ ઘણું માર્ગણુઓમાં સમજવું.
૧૩ સંજ્ઞિ માર્ગ ર–મનઃ પર્યાતિથી અથવા દીર્ઘકાલિકી સંજ્ઞાથી વિશિષ્ટ મને વિજ્ઞાનવાળા છે તે સંજ્ઞ, અને વિશિષ્ટ મને વિજ્ઞાન રહિત તે કરંજ્ઞિ.
૧૪ આહારી માર્ગણું ૨-ભવધારણીય શરીર લાયક એજ આહાર, લેમ-આહાર, અનેસ્કવલાહાર એ ત્રણ પ્રકારમાંના યથાસં– ભવ આહારવાળા તે ૧ જારી, અને એ ત્રણેય આહાર રહિત તે અનાહારી.
# અપર્યાપ્ત અવસ્થામાં તૈજસ્ કા મંણ શરીર વડે ગ્રહણ કરાત આહાર તે ચોરનાર,
+ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ત્વચા—શરીર દ્વારા ગ્રહણ કરાતે આહાર ते लोमआहार.
- કેળીયાથી મુખદ્વારા લેવાતો આહાર તે વેઢમહાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org