________________
૯ મોક્ષતત્ત્વ
૧૬૧
છે તેથી અનન્ત ગુણ છે. પુનઃ ભવ્ય જીમાં પણ ઘણા એવા જીવ છે કે જેઓ કઈ કાળે ત્રિપણું પામવાના જ નથી, પરંતુ સૂક્ષમ એકે. ન્દ્રિયમાં જ અનાદિ અનન્તકાળ સુધી જન્મ મરણ કર્યા કરશે, જેથી એક્ષપદ પામવાના નથી પરંતુ સ્વભાવે (ગ્યતા વડે) તે તેઓ ભવ્ય જ છે. કહ્યું છે કે–
अत्थि अणता जीवा, जेहि न पत्तो तसाइ परिणामो उववज्जति चय'ति अ, पुणोवि तत्थेव तत्थेव ॥१॥
અર્થ :-એવા અનન્તાનન્ત જીવે છે, કે જેઓએ ત્રસાદિ (કીન્દ્રિયાદિ) પરિણામ પ્રાપ્ત નથી કર્યો, અને પુનઃ પુન (વારંવાર) ત્યાંને ત્યાં જ (સૂકમ એકેન્દ્રિયપણમાં જ) જમે છે, અને મરણ પામે છે. આવા
૧૨ સમ્યત્વે માર્ગણું ૬ કામ, ચિ, ચોપરામિ, મિત્ર, સાવન અને મિથ્યાત્વ એ છ ભાવોને આ માર્ગણમાં સમાવેશ થાય છે.
૧ ઉપશમ સમ્યક્ત્વ-અનન્તાનુબલ્વેિ ક્રોધ, માન, માયા અને લેભ, તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વમેહનીય એ ત્રણ દર્શન મેહનીય, એ સાત કર્મપ્રકૃતિઓની અંતર્મુહૂર્ત સુધી તદ્દન ઉપશાન્તિ થવાથી જે સમ્યગુભાવ પ્રગટ થાય છે, તે વખતે એ સાત કર્મો આત્મા સાથે હોય છે, પણ ભારેલા અગ્નિની માફક શાંત પડેલ હોવાથી પિતાની અસર બતાવી શકતાં નથી. આ સમ્યકત્વ એક ભવમાં ૨ વાર અને આખા સંસાર ચકમાં ૫ વાર પ્રાપ્ત થઈ શકે છે. અંત હર્તથી વધારે વખત આ સમ્યક્ત્વ ન ટકે. અને લગભગ નિરતિચાર હોય છે.
- ૨ ક્ષાયિક સમ્યફ–ઉપર કહેલી સાતેય કર્મપ્રકૃતિઓને તદ્દન ક્ષય થવાથી આ સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તેને કાળ સાદિ અનંત છે. આ સમ્યક્ત્વ નિરતિચાર હોય છે.
૩ ક્ષાચો પથમિક સમ્યક્ત્વ-ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી છની ઉપશાન્તિ હોય, અને ફક્ત સમ્યકત્વ મેહનીય કર્મને ઉદય થઈ " ક્ષય થતું હોય છે, તેથી તેનું નામ ક્ષય અને ઉપશમ યુક્ત સમ્યકત્વ કહ્યું છે. તેને વધારેમાં વધારે સાધિક ૬૬ સાગરેપમ કાળ છે. આ સમ્યકન્વીને શંકા-આકાંક્ષા વગેરે અતિચારેને એટલા પુરતે સંભવ છે. નવ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org