________________
૯ મોક્ષત
૧પ૭
ઈન્દ્રિયવાળા જીવ, તે એકેન્દ્રિય જાતિ, દ્વિીન્દ્રિય જાતિ, ઈત્યાદિ-વાવત પંચેન્દ્રિય જાતિ કહેવાય.
૩ કાય માગણું ૬–પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ રૂપ કાય=શરીરે અને હાલી ચાલ–શકે તેવી કાયા=શરીર ધારણ કરે ते लो अनुभ पृथ्वीकाय, अप्काय, तेउकाय, वायुकाय, वनस्पति काय भने त्रसकाय.
૪ ભેગ માર્ગણું ૩–વિચાર વખતે પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે મન , વચને ચાર વખતે પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે વજનચે, કાયાની સ્થલ-સૂક્ષ્મ ચેષ્ટાથી પ્રવર્તતું આત્માનું સ્કૂરણ તે ચો( ૫ વેદ માગણું ૩–સ્ત્રી જાતને થતે પુરુષ સંગને અભિલાષ તે સ્ત્રી, પુરુષ જાતને થતે સ્ત્રીસંગને અભિલાષ તે પુસ, અને ત્રીજી જાતને સ્ત્રી તથા પુરુષ એ બન્નેના સંગને અભિલાષ તે નપુંસવ
૬ કષાય માગણું ૪–ખેદ ઈર્ષ્યા, ગુસ્સાની લાગણું તે , ગર્વની લાગણી તે માન, છળ, કપટની લાગણી તે માયા, અને ઇચ્છા, તૃષ્ણા, મમતાની લાગણી તે ટોમ. આ ચારેય લાગણીઓ એવી છે કે તે પ્રગટ થાય ત્યારે અવશ્ય નવાં કર્મો બંધાયજ છે, કર્મબંધનો મોટો આધાર તેની ઉપર છે. માટે તે ક્યારે કહેવાય છે.
૮ જ્ઞાન માર્ગનું ૮-મન અને ઈન્દ્રિયેના પદાર્થ સાથેના સંબંધથી જે (અર્થ સંજ્ઞા રહિત હોય તે પણ) યથાર્થ જ્ઞાન થાય તે મતિજ્ઞાન, તથા મન અને ઇન્દ્રિયેના સંબંધથી શ્રતને અનુસારે (શાસ્ત્રાનુસારી) અર્થની સંજ્ઞાવાળું જે યથાર્થ જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, અમુક હદ સુધીનું રૂપ પદાર્થનું (પુગલ દ્રવ્યનું) જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્મસાક્ષાત્ –પ્રત્યક્ષ થાય તે રૂ વધિજ્ઞાન, રસા દ્વીપમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિય પ્રાણીઓને મને ગત વિચાર જાણી શકાય તેવું જ્ઞાન તે મન:પર્વવજ્ઞાન છે. આ મન:પર્યવ જ્ઞાનમાં પણ આત્માને ઈન્દ્રિય તથા મનની જરૂર હોતી નથી, માટે એ પણ આત્મસાક્ષાત્ જ્ઞાન છે. તથા સર્વ પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન તે છે છેવટજ્ઞાનિ. આ જ્ઞાન પણ મન અને ઈન્દ્રિય વિના આત્મસાક્ષાત્ થાય છે.
એ ૫ પ્રકારનાં જ્ઞાન છે, અને ૩ પ્રકારનાં અજ્ઞાન તે પણ જ્ઞાનના સેદમાં ગણાય છે, તેથી ૮ જ્ઞાન કહેવાય છે. અજ્ઞાનમાં શ=ઉલટું વિપરીત અથવા ઉતરતા દરજજાનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org