SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષતવ ૧૫૩ સંત-સ–વિદ્યમાન મુ–મક્ષ સુદ્ધ-શુદ્ધ-એક ત્તિ-ઇતિ–એ ચિત્તા–પદપણું, પદરૂપ હોવાથી પર્ય-પદ, શુદ્ધ પદ છે. વિનં-વિદ્યમાન છે. ત–તે મેક્ષપદની (મક્ષ –આકાશના તવની) સુમંન્ન-પુષ્પની પેઠે ૩-વળી -નથી પકવ–પ્રરૂપણા બસંત્ત-અવિદ્યમાન,અછતું. માળા-૧૪ માર્ગPદિવડે અસત્ ( કરાય છે. ) અન્વય સહિત પદચ્છેદ संत, सुद्ध पयत्ता विज्जत, खकुसुमव्व न असतं, "मुक्ख” त्ति पय, उ मग्गणाईहिं तस्स परूवणा ગાથાર્થ – “મોક્ષ” સત્ છેશુદ્ધપદ હોવાથી વિદ્યમાન છે. આકાશના કુલની પેઠે અવિદ્યમાન નથી-મેક્ષ એ જાતનું પદ છે. અને માગણ વડે તેની વિચારણે થાય છે. ન્યાયશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ સાબિત કરી આપવા માટે પાંચ અવયવવાળા વાક્યને પ્રાગ થાય છે. ૧ લા અવયવમાં–જેમાં, અને જે સાબિત કરવાનું હોય તે આવે છે, તે પ્રતિજ્ઞા. ૨ જામાં સાબિતીનું કારણ આપવામાં આવે છે, તે દેત. ૩ જામાં તેને અનુકૂળ કે વિરુદ્ધ પ્રકારને દાખલો હોય છે. તે વાદળ. ૪ થામાં ઉદાહરણ પ્રમાણે ઘટાવવાનું હોય છે, તે ૩જના. ૫ મામાં પ્રતિજ્ઞા પ્રમાણે સાબિતી જાહેર કરવાની હોય છે. તેને નમન કહે છે. અહીં મેક્ષ - સાબિત કરવા માટે ગાથામાં સંક્ષેપથી એ પાંચ અવયને પ્રાગ કર્યો છે. તે આ પ્રમાણે પ્રતિજ્ઞા–મેક્ષ, સત છે. હેતુ-શુદ્ધ એકલા પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy