________________
૧૫o
નવતત્વપ્રકરણ સાથે કરવા પડે છે વળી કર્મને પ્રકૃતિબન્ધ તે મારા અનન્ત જ્ઞાનાદિ ગુણેને આવૃત કરનારે છે, અને મહારે તે અનન્ત જ્ઞાનાદિ ગુણે પ્રગટ કરવાના છે. કર્મને સ્થિતિબન્ધ વધુમાં વધુ ૭૦ કડાકડી સાગરોપમ છે, અને હારી સ્થિતિ તો અક્ષયસ્થિતિ છે. કર્મને રસબન્ધ તે શુભાશુભ તથા ઘાતિ-અઘાતિ છે, અને મહારો રસ તે અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપવાળે છે, કર્મને પ્રદેશબ તે અનન્ત પ્રદેશી અને જડ સ્વરૂપ છે, પરંતુ હું તો અસંખ્ય પ્રદેશી અને ચૈતન્યસ્વરૂપ છું, એ પ્રમાણે બધતવનું સ્વરૂપ અને મહારું સ્વરૂપ સર્વાશે ભિન્ન હોવાથી હારે અને કર્મને સંબંધ ન ઘટેઈત્યાદિ વિચાર કરી કમબન્ય તેડવાને ઉપાય કરે, અને આત્માને અબન્ધ ધર્મ પ્રગટ કરવા સન્મુખ થાય. વળી ધન, કુટુંબ, પરિવાર, શરીર આદિ કર્મબંધનાં બાહ્ય નિમિત્ત તથા ક્રોધ, માન, માયા લાભ આદિ જે કર્મબંધનાં અંતરંગ નિમિત્ત છે, તે સર્વને ત્યાગ કરી નિર્જરા તથા સંવર આદિ ઉપાદેય તને ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરે, અને પાપ આદિ હેય તને હેય
સ્વરૂપે પ્રાપ્ત કરી પાપ આદિક વજે, તે આત્માની ઉત્કૃષ્ટદશા પ્રાપ્ત થતાં (૧૪ મે ગુણસ્થાને) આત્માને અબક ધર્મ પ્રગટ કરી અને તે આત્મા મોક્ષપદને પ્રાપ્ત કરે જેથી કર્મબન્ધનો સર્વથા વિનાશ થાય.
_ રૂતિ ૮ વન્યુતવ .
છે અથ નવમું મોતરવમ્ |
નવ અનુગ દ્વાર રૂપે ૯ ભેદો संतपय-परूवणया, दवपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग भाव अप्पाबहुं चेव ॥४३॥
૧. કર્મના સંજોગથી જીવે ઘણીજ દુ:ખની પર પરા ભોગવી છે. પરંતtoमूला जीवेण पत्ता दुक्खपरम्परा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org