SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નવતવપ્રકરણ સાથ : સંસ્કૃત અનુવાદ सप्ततिः कोटीकोट्यो मोहनीये विशति मगोत्रयोः त्रयस्त्रिंशदतराण्यायुः-स्थितिबन्ध उत्कर्षात् ॥४१॥ શબ્દાર્થ – સિરિ-સિત્તેર (૭૦) નિત્તી-તેત્રીશ #ોહીલોહી-કેટકેટી કચરા-સાગરેપમ મોબિg-મેહનીય કર્મને ૩૩-આયુષ્યને વર-વીસ (૨૦ કેડીકેડી) પ્રિયં-સ્થિતિબધ્ધ નામ-નામકર્મને ૩ોસા-ઉત્કૃષ્ટથી જોઈ-ગોત્ર કમને અન્વય સહિત પદચ્છેદ मोहणिए सित्तरि नाम गोपसु वीस कोडाकोडी, उक्कोसा आउ टिइ बध तित्तीसं अयराइ ॥४१॥ ગાથાથ – મોહનીયની સિર, નામ અને ગેત્રની વીશ કેડીકેડી અને આયુષ્યને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેત્રીશ સાગરોપમ છે. વિશેષાર્થ – ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે, અને આયુષ્યકમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ અને ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરેપમ હોય છે. એ વિશેષ સમજવાનું છે, એટલે કે ઉત્કૃષ્ટ અબાધાકાળ વધારે હોય છે. જઘન્ય સ્થિતિબંધ बारस मुहुत्तं जहन्ना, वेयणिए अदठ नाम गोएसु । सेसाणंतमुहुत्तं, एयं बंधट्टिईमाणं ॥४१॥ સંસ્કૃત અનુવાદ द्वादश मुहूर्तानि जघन्या, वेदनीयेऽष्टौ नामगोत्रयोः કોષાગામનત્તમુહૂર-તત્વમ્પસ્થિતિમાનમ્ જરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy