SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ અધૂતવ ૧૪ સંસ્કૃત અનુવાદ पटप्रतिहारासिमद्य-हडिचित्रकुलालभाण्डागारिणाम यथैतेषां भावाः कर्मणामपि जानीहि तथा भावाः ॥ ३९ ॥ શબ્દાર્થ –T-પાટ હં–જેમ પરિહાર-દ્વારપાળ gfએ વસ્તુઓના અસિ-તરવાર (પગ) મૌવા-સ્વભાવ છે. મક-મદિરા મ-કર્મોના -એડી વિ–પણ જિત્ત-ચિતાર જ્ઞાન–જાણવા ' ૩૦૪-કુંભાર તદ-તેવી રીતે Tી ભંડારી માવા-સ્વભાવ અન્વય સહિત પદચ્છેદ पड पडिहार असि मज्ज, हड चित्त कुलाल भंडगारीण जह एएसि भावा, कम्माण अवि तह भावा जाण ॥ ३९॥ જાથા–એ પાટો-દ્વારપાળ-ખડ્ય-મદિરા–બેડી–ચિતારે – કુંભાર–અને ભંડારીના જેવા સ્વભાવે છે. તેવા આઠ કર્મોના પણ સ્વભાવે જાણવા ૩લા વિશેષાર્થ – જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ જીવને જ્ઞાનગુણ આવરવાને છે. અને તે જ્ઞાનાવરણીય કર્મ ચક્ષુના પાટા સરખું છે એટલે ચક્ષુએ પાટો બાંધ્યાથી જેમ કે વસ્તુ-દેખી-જાણુ શકાય નહિ, તેમ જ્ઞાનાવરણય કર્મરૂપ પાટાથી જ્ઞાનરૂપ ચક્ષુવડે કંઈ જાણી શકાય નહિં, આ કર્મથી જીવને અનન્ત જ્ઞાનગુણ અવરાય છે. ૨ નાવરીય કર્મને સ્વભાવ જીવના દર્શનગુણને આવરે છે. જેમ દ્વારપાળે રોકેલા મનુષ્યને રાજા જોઈ શકતા નથી, તેમ જીવરૂપી રાજા દર્શનાવરણ કર્મના ઉદયથી પદાર્થ અને વિષયને દેખી શકો નથી. આ કર્મથી જીવને અનન્ત દર્શનગુણ અવરાય છે. नाराण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy