________________
ૐ સંવતત્ત્વ
અંગીકાર કરે, અને દેશવિરત ગૃહસ્થ હાય તે સંસારસમુદ્રમાં મહાપ્રવહેણુ સમાન સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરવું, એજ સંવરના ૫૭ ભેદોનું યથાસ’ભવ પિરપાલન છે. દેશિવરિત આદરવાથી પ૭માંના કેટલાક ભેદોનુ યથાસ ́ભવ દેશથી ઉપાદેયપણું થાય છે, અને સ`વિરતિ અંગીકાર કરવાથી સર્વે ૫૭ ભેદોનુ પ્રથમ દેશથી, અને અન્તે સવ થી (સંપૂર્ણ) ઉપાદેયપણું થાય છે. એ પ્રમાણે આત્મસ્વરૂપની સન્મુખ થયેલે આત્મા સવર તત્ત્વને યથાસ’ભવ દેશથી અથવા સર્વથી ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરે, તે તે આત્મા અનુક્રમે પોતાના સર્વાંસ’વરરૂપ આત્મધમ પ્રકટ કરી, અન્તે મેક્ષતત્ત્વ પણ પ્રાપ્ત કરે. એજ આ સંવતત્ત્વ જાણવાના મુખ્ય ઉદ્દેશ છે.
મારૂતિ ૬ સંવતત્ત્વ ||
૧ વેશ એટલે અલ્પ અશે વિત્તિ એટલે વ્રત-નિયમવાળુ ચારિત્ર તે ઢેરાવિત ચારિત્ર કહેવાય. એનું બીજું નામ સમાત્ત યમ એટલે કે ઇક અંશે સયમ–ચારિત્ર છે, અને ક ંઈક અંશે અસયમ––અચારિત્ર છે. કારણ કે આ ચારિત્ર ૫ અણુવ્રત–લઘુત્રત રૂપ છે. અને સામાયિકાદિ । ચારિત્ર્ય ૫ મહાવ્રત રૂપ છે, માટે તે સામાયિક આદિ ચારિત્રની અપેક્ષાએ અત્યંત લઘુ હોવાથી દેશવિરતિ ચારિત્ર સંપૂર્ણ ચારિત્ર રૂપ નથી. આ દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થાને શ્રાવકાને જશ્રુન્યથી ૧ વ્રત અને ઉત્કૃષ્ટથી ૧૨ વ્રત અંગીકાર કરનારને હાય છે, એમાં સ્થાવર–એકેન્દ્રિય જવાની હિંસાને ત્યાગ નહિ પણ્ યતના હેાય છે. અને ત્રસવાની હિંસાને તે પ્રાયઃ અનુમતિ સિવાય સર્વથા ત્યાગ હોય છે.
૨ જેમાં સવથા વ્રત–નિયમને અભાવ તે અવિરતિ ચારિત્ર, અથવા વ્રત નિયમ આદિને સદૂભાવ હોય, પરંતું સમ્યકૢ શ્રદ્ધા રહિત (મિથ્યાત્વ યુક્ત) હાય તે પણ અવિરતિચારિત્ર કહેવાય, એમાં વ્હેલા અથવાળા અવિરતિપણાને ચારિત્ર રાબ્દ જોડવાનુ કારણ એ કે માણાભેદોમાં ચારિત્ર માગણાને વિષે સવ સ`સારી
વાતે સમાવેરા કરવાને છે. અને બીજા અથવાળી અવિરતિમાં તે ય ચારિત્ર અથવા બાહ્ય ચારિત્ર રૂપ ક્રિયા, સ્પષ્ટ દેખાય છે, તે કારણથી ચારિત્ર શબ્દ જોડી
રાકાય છે.
૧૨૩
૩ દેશવિરતિમાં ગૃહસ્થને પણ અનેક આરભ હાવાથી તથા ધમધ્યાનની ગૌણતા હાવાથી (ગૃહસ્થને) સંવરધમ'ની મુખ્યતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org