________________
૧૨૨
નવતત્ત્વ પ્રકરણ સાથે :
“સ” જીવલેાકમાં પ્રસિદ્ધ તથા જેને આચરીને સુવિહિત સાધુએ મેાક્ષપદ પામે છે” એમ એ ચારિત્રને મહિમા વર્ણવ્યા છે. !! સવર તત્ત્વના સાર ।।
અહિં કમ =પુ બદ્ધ-અધ્યમાન-અને ખંધનીય એમ ૩ પ્રકારનાં છે, તેમાં ભૂતકાળમાં જે ખંધાઈ ચૂકયાં છે તે પૂર્વવત વમાન સમયે જે બધાય છે, તે વમન, અને હવે પછી જે ભવિષ્યકાળમાં બંધાશે તે વશ્વનીચ કહેવાય. એ પ્રમાણે ત્રણ કાળના ભેદ વડે ૩ પ્રકારનાં કર્માથી યમ નિયમા (ત્રત–પ્રત્યાખ્યાના) અધ્યમાન કા સવર એટલે રાધ કરે છે, માટે સ ંવર તત્ત્વના મુખ્ય વિષય અભિનવ કના રોધ કરનાર યમ-નિયમે! (વ્રત-પ્રત્યાખ્યાના) છે, તે કારણથી આ સવર તત્ત્વમાં યમ-નિયમના સ્વરૂપવાળાજ (૫૭) ભેદ કહ્યા છે (અને પૂ અદ્ધ કર્મોના નાશ કરનાર તપશ્ચર્યાં છે, તે નિરાતત્ત્વમાં ગણાશે.) તથા આ સવર અને નિજ્જરાને પણ સંબંધ છે, કારણ કે સવધમી ન ગૌણપણે સકામ નિજ્જરા પણ અવશ્ય હાય છે.
આ સંવતત્ત્વમાં ૫ ચારિત્ર કહ્યાં છે, પરન્તુ ટૂંકું રેશવિરતિ ચારિત્ર સ્મૃતિ અલ્પ સંવર ધર્માંવાળું હાવાથી કહ્યું નથી, તેમજ મા ણાભેદોમાં કહેવાતું સાતમુ વિતરિત્ર વાસ્તવિક રીતે ચારિત્ર રૂપ નથી, તેમજ અલ્પ સવરધવાળુ પણ નથી, માટે આ સવર તત્ત્વમાં ગવા ચેગ્ય નથી.
ા સવર તત્ત્વ જાણવાના ઉદ્દેશ !
સવર તત્ત્વના પા॰ ભેદનું સ્વરૂપ જાણીને આત્મા વિચાર કરે કે—જે કર્મોના સંબંધી આત્મા સંસારભ્રમણ કરે છે, અને આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, તે ભાવીકમના બન્ધ-રાધ, એજ સંવર તત્ત્વ છે, માટે તે સંવર તત્ત્વ મારા આત્માનું સ્વરૂપ હોવાથી આદરવા ચેાગ્ય છે, એમ વિચારી અવિરતિ ગૃહસ્થ હોય, તે સ્થૂલ અહિંસા આદિ અણુવ્રતરૂપ, તથા પૈાષધ આદિ વ્રત પ્રત્યાખ્યાન રૂપ, દેશવિરતિ
૧ અહિંસા-સત્ય—અસ્તેય-બ્રહ્મચર્ય-અને અપરિગ્રહ એ પંચમહાવ્રતા (અથવા ૫ અણુત્રતા) તે ચમ અને એ પ ંચમહાવ્રતેના (તથા ૫ અણુવ્રતાના પોષક તથા રક્ષક જે વિશેષ-નિયમેા-અભિગ્રહા તે નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org