________________
૬ સંવરતત્વ (૧૦ યતિધર્મ ).
૧૦૯
અન્વય સહિત પદોદ વંતી, મદ, કાવ, મુત્તી, તવ સામે સત્ત', રવો, आकिंचण च बंभ च जइधम्मो बोधव्वे ।। २९ ।।
શબ્દાથ :વંત-ક્ષમા
સર્જ-સત્ય મ-નમ્રતા
તોડ-શૌચ-પવિત્રતા 1stવ-સરળતા
બાળ-અકિંચનપણું મુર્ત-નિરાળાપણું
વંએ-બ્રહ્મચર્ય, ગુરુકુળવાસ ત-તપશ્ચર્યા સંવ-સંયમ
-અને, તથા, વળી ધન્વે-જાણવા
નરૂધમ્ભો-યતિધર્મ, મુનિધર્મ
ગાથાર્થ :– ક્ષમા, નમ્રતા, સરલતા, નિરાળાપણું, તપશ્ચર્યા, સંયમ, સત્ય, પવિત્રતા, અકિંચનપણું, અને બ્રહ્મચર્ય એ યતિધર્મ (મુનિધર્મ) જાણવા. ૨૯
વિશેષાથ - વતિ (ક્ષત્તિ) એટલે કે ધનો અભાવ, તે પહેલા ક્ષમાધર્મ, તે પાંચ પ્રકારે છે. ત્યાં “કેઈએ પિતાનું નુકશાન કર્યા છતાં એ કઈ વખતે ઉપકારી છે” એમ જાણ સહનશીલતા રાખવી તે ઉપર ક્ષHT.
જે હુ ક્રોધ કરીશ, તે આ મારૂં નુકશાન કરશે” એમ વિચારી ક્ષમા કરવી તે અપર ક્ષમા, “જે ક્રોધ કરીશ તે કર્મ બંધ થશે એમ વિચારી ક્ષમા રાખવી તે વિવિધ ક્ષમા. “શાસ્ત્રમાં ક્ષમા રાખવાનું કહ્યું છે, તેથી ક્ષમા રાખવી તે વજન ક્ષમા (અથવા પ્રવચન ક્ષમા), અને “ આત્માને ધર્મ ક્ષમા જ છે એમ વિચારી ક્ષમા રાખવી તે ધર્મ ક્ષમા. એ પાંચે ય ક્ષમા યથાયોગ્ય આદરવા લાયક છે, પરન્તુ કોધ કર યુક્ત નથી. એમાં સર્વોત્કૃષ્ટ ક્ષમા ધર્મક્ષમાં છે.
૨ માર-નમ્રતા, નિરભિમાનપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org